નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીતવા પર આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - જો હુ નથી તો પણ અમારી પાસે હવે સારા થ્રોઅર છે
પોડિયમ પર સાથે ઉભાર રહેવાનો શાનદાર અનુભવ
આજે મારો ફક્ત એક થ્રો સારો રહ્યો
#WATCH | Glasgow, Scotland: On winning the silver medal in the men's javelin throw final at the Glasgow 2026 Commonwealth Games, Indian athlete Neeraj Chopra says, "It brings back memories of the Asian Games, where Kishore and I both won medals. Im really happy that Yashvir… pic.twitter.com/2eoXNoTpi4
— ANI (@ANI) August 1, 2026
પીએમ મોદીએ નીરજ અને યશ વીર સિંહને આપી શુભેચ્છા
An outstanding Silver for Neeraj Chopra in the Mens Javelin event at Glasgow!
— Narendra Modi (@narendramodi) August 1, 2026
He has once again demonstrated remarkable consistency, composure and spirit. His successes make every Indian proud. My best wishes to him for the endeavours ahead. #CWG2026@Neeraj_chopra1 pic.twitter.com/5sJjjCQg4W
બીજી બાજુ પીએમ મોદીએ 24 વર્ષીય યશવીર સિંહને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપતા લખ્યું, "પુરુષોના ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ યશવીર સિંહને અભિનંદન! તેમનો ફેંક શાનદાર હતો, જે તેમના જુસ્સા અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ ઘણા યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે. હું તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને શુભકામનાઓ પાઠવું છું."
Congratulations to Yash Vir Singh for winning the Bronze in the Mens Javelin event! He produced an impressive throw, reflecting his zeal and dedication. His achievement will inspire many young athletes. All the best to him for the endeavours ahead. #CWG2026 pic.twitter.com/nMq59WERgs
— Narendra Modi (@narendramodi) August 1, 2026
