શ્રાવણ મહીનો 2019- શરૂ થઈ રહ્યું છે શિવનો પવિત્ર મહીનો, શું ખરીદવું પ્રથમ દિવસે
શ્રાવણ માસ શરૂ થઈ રહ્યું છે. શ્રાવણ એટલેકે શિવનો મહીનાના પ્રથમ દિવસે શિવ પ્રતીક કે શુભ સામગ્રી ઘર લાવવાથી જુદી-જુદી સમસ્યાઓ, સંકટ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.
ચાંદી કે તાંબાના ત્રિશૂળ- ઘરના હૉલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપન અકરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહી કરે છે.
રૂદ્રાક્ષ- રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂ જ ગણાય છે. તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે.
ડમરૂ- બાળકના રૂમમાં ડમરૂ રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નહી નાખતી. અને તેણે દરેક કામમાં સફળતા મળે છે.
ચાંદી કે તાંબાના નંદી- જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનો મહ્ત્વ છે. તે જ રીતે ચાંદી કે તાંબાના નંદી ને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા-જવેલરી રખાય છે.
પાણીથી ભરેલો તાંબા ના લોટા- ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય, ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હમેશા પ્રેમ-વિશ્વાસ બન્યું રહે છે.
સર્પ- ભગવાન શિવના ગળામાં સર્પરાજ દર સમયે ભગવાન શિવનો પાસે રહે છે. ઘરના મુખ્ય બારણાના આસ-પાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામોમાં રૂકાવટ ખત્મ થઈ જાય છે. તેથી શ્રાવણ માસના પ્રથમ દિવસે ચાંદીના નાગ-નાગણના જોડું ઘરમાં લાવીને રાખવું. દરેક દિવસ પૂજન કરવું અને શ્રાવણના અંતિમ
દિવસે તેને કોઈ શિવ મંદિરમાં જઈને રાખી દો. આ પ્રયોગ તમને પિતૃ દોષ અને કાળ સર્પ યોગમાં રાહત આપે છે.
ચાંદીની ડિબ્બીમાં રાખ- કોઈ પણ શિવ મંદિરથી રાખ લઈને તેને ચાંદીની નવી ડિબ્બીમાં રાખવી. મહીના ભર તેને પૂજનમાં શામેલ કરવી અને ત્યારબાદ તિજોરીમાં રાખી દો. સમૃદ્ધિ માટે આ અચૂક પ્રયોગ છે.
ચાંદીનો કડું- ભગવાન શિવ પગમાં ચાંદીનો કડું ધારણ કરે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે આ લાવીને રાખવાથી તીર્થયાત્રા અને વિદેશ યાત્રાના શુભ યોગ બને છે.
ચાંદીનો ચંદ્ર કે મણકો- ભગવાન શિવના માથા પર ચંદ્રમા વિરાજિત છે. તેથી શ્રાવણ મહીનાના પ્રથમ દિવસે ચાંદીના ચંદ્ર દેવ લાવીને પૂજનમાં રાખવું જો શકય હોય તો સાચું મોતી પણ લાવી શકો છો. મોતી ચંદ્ર ગ્રહની શાંતિ કરે છે. તેને કરવાથી ચંદ્ર ગ્રહની શાંતિ તો હોય છે સાથે જ મન પણ મજબૂત હોય છે.
ચાંદીનો બિલ્વ પત્ર- અમે આખુ શ્રાવણ મહીનામાં શિવને બિલ્વ પત્ર અર્પિત કરે છે. પણ ઘણા વાર શુદ્ધ અખંડિત બિલ્વપત્ર મળવું શકય નહી હોય છે. તેથી ચાંદીનો પાતળું બિલ્વપત્ર લાવીને દરરોજ શિવજીને અર્પિત કરવાથી કરોડો પાપોનો નાશ હોય છે અને ઘરમાં શુભ કાર્યોના સંયોગ બને છે.