ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 10 જુલાઈ 2020 (19:44 IST)

Sawan 2020- શ્રાવણ મહિનામાં નહી ખાવું આ 3 વસ્તુઓ નહી તો થશે નુકશાન

શ્રાવણ મહીનામાં કેટલીક વસ્તુઓનો સેવન વર્જિત હોય છે. આ એક ધાર્મિક માન્યતા છે. આ માન્યતાઓના ઉદ્દેશ્ય આરોગ્યને બનાવી રાખવું હોય છે. 
 
લીલી શાકભાજી: શ્રાવણના મહીનામાં લીલી પાનવાળી શાકવાળી શાક નહી ખાવી જોઈએ. આમહીનામાં પાંદડાવાળી શાક શરીરમાં વાતને વધારે છે. તે સિવાય માનસૂનના દિવસોમાં કીટકનો સંક્રમણ હોય છે. 
 
રીંગણા- શ્રાવણના મહીનામાં રીંગણા પણ નહી ખાવું જોઈએ. આ મહીનામાં પાનવાળી શાક શરીરમાં વાતને વધારે છે તે સિવાય માનસૂનના દિવસોમાં કીટકનો સંક્રમણ વધારે હોય છે. 
 
દૂધ- શ્રાવણના મહીનામાં દૂધ, ડેયરી પ્રોડ્કટનો સેવન નહી કરવું જોઈએ. આ દિવસો ગાય ભેંસ ઘાસચારાની સાથે વરસાદની સંક્રમિત વસ્તુઓ પણ ખાઈ લે છે તેનાથી તેનો દૂધ ઝેરીલો થઈ જાય છે. તેથી શ્રાવણ માસમાં દૂધ શિવજીને અર્પિત હોય છે પણ સેવન નહી કરાય છે.