શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (08:14 IST)

સૂર્યદેવની પુત્રીથી થયું હતું હનુમાનનો લગ્ન, શું છે રહસ્ય જાણો

સૂર્યદેવની પુત્રીથી થયું હતું હનુમાનનો લગ્ન, શું છે રહસ્ય જાણો 
કેવી રીતે થયું હતુ હનુમાનજીનો લગ્ન 
 
હનુમાનના ભક્ત તેમને બ્રહ્મચારી માને છે અને તેમની પૂજામાં હમેશા તેમન નામની આગળ બ્રહ્મચારી શબ્લનો પ્રયોગ હોય છે. પણ તેલંગાનાના એક મંદિરમાં તેમની અને તેમના પત્ની સુર્વચનાની એક સાથે મૂર્તિ સ્થાપિત છે. અહી પૂરે શ્રદ્ધાથી તેમનો પૂજન કરાય છે. 
કેવી રીતે થયું હનુમાનજી નો લગ્ન 
તેલંગાનાના આ મંદિરની માન્યતા મુજબ પારશર સંહિઓતામાં જણાવ્યું છે. પારાશર સંહિતામાં જ હનુમાનજીના પરિણીત થવાનું પ્રમાન મળે છે. તેમનો લગ્ન સૂર્યદેવની પુત્રી સુવર્ચનાથી થયું છે. સંહિતા મુજબ, હનુમાજીને સૂર્યપદેવને તેમનો ગુરૂ બનાવ્યું હતું. સૂર્યદેવની પાસે 9 દિવ્ય વિદ્યાઓ હતી જેનો જ્ઞાન બજરંગબળી પણ મેળવવા ઈચ્છતા હતા. સૂર્યદેવએ આ 9 માંથી 5 વિદ્યાઓનો જ્ઞાન તો હનુમાનજીને આપી દીધું, પણ બાકીની 4 વિદ્યાઓ માટે સૂરય્ની સામે એક સંકટ ઉભુ થઈ ગયું. 
 
આ 4 દિવ્ય વિદ્યાઓનો જ્ઞાન માત્ર તેમની શિષ્યોને જ આપી શકતા હતા જે પરિણીત હોય્ આ સમસ્યાને દૂર કરવા માટે સૂર્યદેવએ હનુમાનજીથી લગ્ન કરવાની વાત બોલી. 
 
સુવર્ચના એવી રીતે બની હનુમાનની પત્ની 
હનુમાનજીના લગ્ન માટે યોગ્ય છોકરીની શોધ પૂરી  થઈ. સૂર્યદેવની પુત્રી સુવર્ચના પર. સૂર્યદેવને હનુમાનજીથી કીધું કે સુવર્ચના પરમ તપસ્વી અને તેજસ્વી છે અને તેમનો તેજ તમે જ સહન કરી શકો છો. સુવર્ચનાથી લગ્ન પછી તમે આ યોગ્ય થઈ જશો કે બાકીની 4 દિવ્ય વિદ્યાઓનો જ્ઞાન પ્રાપ્ત કરી શકો. સૂર્યદેવને પણ આ જણાવ્યું કે સુવર્ચનાથી લગ્ન પછી તમે હમેશા બાળ બ્રહ્મચારી જ રહેશો. કારણકે લગ્ન પછી સુવર્ચના ફરીથી તપસ્યામાં મગ્ન થઈ જશે. આ બધી વાત જાણયા પછી હનુમાનજી અને સુવર્ચનાનો લગ્ન સૂર્યદેવને કરાવ્યું. લગ્ન પછી  સુવર્ચના તપસ્યામાં લગ્ન થઈ ગઈ અને હનુમાનજીથી તેમના ગુર્સૂ સૂર્યદેવથી બાકીની 4 વિદ્યાઓનો જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું. આ રીતે લગ્ન પછી પણ બ્રહ્મચારી બન્યા છે.