શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

જાણો લગ્ન પછી મહિલાઓ જાડી શા માટે થઈ જાય છે

હમેશા તમે મહિલાઓની ગૉસિપમાં સાંભળ્યું હશે કે લગ્ન પછી તેમનો વજન અચાનક વધી ગયું. આ કોઈ શારીરિક પ્રક્રિયાના કારણ હોય છે કે તેમની બેદરકારીના કારણે. દરેક કોઈ પોતાની રીતે જાડાપણની કહાનીને વળાંક આપી નાખે છે. કોઈને કોઈ રોગ અસર નજર આવે છે તો કોઈને તેમના સાસતાનો પાણી સૂટ નહી કરે છે. સાચી વાત કોઈ નહી જણાવતા કે એ તેમના શરીર સાથે કેટલું અત્યાચાર કરે છે. જો તમે આવી જ મહિલાઓમાંથી એક છો  જેનું વજન લગ્ન પછી વધવા લાગ્યું છે તો એ આ કારણોને જાણે કે આકું શા માટે હોય છે અને તેને હેંડલ કરે, જેનાથી જાડાપણ ન વધે. 
 
1. ખાતા જ રહેવું 
લગ્ન પછી ડાઈટનો ધ્યાન મનમાંથી કાઢી જાય છે. અને દરેક સમયે કઈક ન કઈક ખાવાનું મન કરે છે. આ હાનિકારક હોય છે પણ તે ખ્યાલ મનમાં નહી આવતું. 
2. પોતાને સમય ન આપી શકવું
લગ્ન પછી છોકરી, ફેમેલીમાં ગૂંચાઈ જાય છે અને તેમની પાસે પોતાના માટે સમય જ નહી રહી જતું. તે પોતાના ફિગર પર ધ્યાન નહી આપી શકતી. 
 
3. પ્રાથમિકતા બદલી જવું- જે છોકરી, પહેલા હમેશા પોતાની બૉડીને લઈને કંસર્ન કરતી હતી, લગ્ન પછી તેમની પ્રાથમિકતા પતિના ટિફિન આપવા સુધી સીમિત રહી જાય છે. તેમને તેમના વાળમાં કાંસકો થી વધારે સાસુ-સસરાની ચાનો ધ્યાન આવી જાય છે. 

3. પ્રાથમિકતા બદલી જવું- જે છોકરી, પહેલા હમેશા પોતાની બૉડીને લઈને કંસર્ન કરતી હતી, લગ્ન પછી તેમની પ્રાથમિકતા પતિના ટિફિન આપવા સુધી સીમિત રહી જાય છે. તેમને તેમના વાળમાં કાંસકો થી વધારે સાસુ-સસરાની ચાનો ધ્યાન આવી જાય છે. 
4. બહાર ડિનર કરવું 
લગ્ન પછી થોડા મહીના સુધી રોમાંસના ફૂલ ખિલે છે જેના કારણે દરેક દિવસ બહાર ડિનર હોય છે અને બૉડી ફેટમાં વધારો થઈ જાય છે. 
5. ગર્ભાવસ્થા પછી
ગર્ભવતી થયા પછી અને માતા બન્યા પછી શારીરિક પ્રક્રિયા બદલી જાય છે અને શેડયૂલમાં પણ પરિવર્તન આવી જાય છે આ કારણે વજન વધવું સ્વભાવિક છે.

6. વધારે કાળજી
 કેટલીક મહિલાઓ બહુ કિસ્મત વાળી હોય છે. જેને પતિનો ભરપૂર પ્રેમ મળે છે. એવા પતિ બહુ ધ્યાન રાખે છે એ તેમની પત્નીઓને બેડ પર થી ઉતરવા પણ નહી દેતું. તેથી પતિનું જાડાપણ ઓછું અને પત્નીનો વધી જાય છે. 
7. આળસુ 
લગ્ન પછી જો પત્ની માત્ર પતિ સાથે છે તો તેનો જાડાપણ તેજીથી વધે છે. કારણકે એ આળસું થઈ જાય છે.