બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 29 ડિસેમ્બર 2021 (21:13 IST)

મહિલાએ 3 મહિનામાં આપ્યો 2 બાળકોને જન્મ, કેવી રીતે થયુ આ ગજબ કારનામુ

બિહાર (Bihar) ના સમસ્તીપુર (Samastipur)સાથે અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જ્યા એક મહિલાએ આશા કાર્યકર્તાની મિલીભગતથી ફક્ત 3 મહિનામાં 12 દિવસના અંતરથી બે વાર વિચિત્ર મામલો સામે આવ્યો છે. જ્યા એક મહિલાએ આશા કાર્યકર્તાની મિલીભગતથી ફક્ત 3 મહિનામાં 12 દિવસના અંતરથી બે વાર બાળકને જન્મ આપ્યો. આ ફરજીવાડાની સ્વાસ્થ્ય વિભાગને ગંધ પણ ન આવી. મહિલાએ બે વાર પુત્રને જન્મ આપ્યો. 
 
3 મહિનામાં 2 વાર થઈ ડિલીવરી 
 
મીડિયો રિપોર્ટ્સ મુજબ 28 વર્ષની મહિલાએ ગામની જ રહેનારી આશા રીતા દેવીની મદદથી આ કારનામુ કર્યુ. હોસ્પિટલ રેકોર્ડમાં તે પહેલીવાર 24 જુલાઈના રોજ ઉજિયારપુર પીએચસીમાં દાખલ થઈ. એ દિવસે મહિલાએ એક છોકરને જન્મ પણ 
 
આપ્યો. ત્યારબાદ મહિલા ફરીથી 3 નવેમ્બરે ઉજિયારપુર પીએચસીમાં ડિલીવરી માટે દાખલ થઈ અને 4 નવેમ્બરે એક છોકરાને જન્મ આપ્યો. ત્યારબાદ મહિલાને ડિસ્ચાર્જ કરવામાં આવી. 
 
આ રીતે થયો ખુલાસો 
 
ઉજિયારપુર પીએચસીમાં જનની બાળ સુરક્ષા યોજના માટે નવેમ્બર મહિનામાં થયેલી ડિલીવરીનો રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મામલો પ્રકાશમાં આવ્યો હતો. રેકોર્ડમાં જાણવા મળ્યું છે કે મહિલાની પણ 24મી જુલાઈએ ડિલિવરી થઈ હતી. આ માટે તેમને જનની બાલ સુરક્ષા યોજના હેઠળ પ્રોત્સાહક નાણાં પણ મળ્યા હતા. જ્યારે મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે હોસ્પિટલ પ્રશાસને તેના વિશે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી.