સંબંધિત સમાચાર
- Amarnath આતંકી હુમલો.. જ્યારે ભક્તો માટે મુસ્લિમ બસ ડ્રાઈવર બન્યો દેવદૂત(see Video)
- પેરિસમાં રાષ્ટ્રપતિ ચૂટણીથી એક દિવસ પહેલા ISISનો આતંકી હુમલો, 1 પોલીસ અધિકારીનુ મોત
- સ્વીડનમાં ટ્રક હુમલામાં 4ના મોત, પ્રધાનમંત્રીએ જણાવ્યો આતંકી હુમલો
- અફગાનિસ્તાન : સંસદ સહિત દેશના ત્રણ સ્થાન પર થયેલ હુમલામાં 50ના મોત
- બર્લિનમાં આતંકી હુમલો, ભરબજારમાં ઘુસ્યુ ટ્રક, 12 લોકોના મોત
શ્રીનગર અટેક - એયરપોર્ટ પાસે BSFની 182 મી બટાલિયન કૈપ પર આતંકી હુમલો, થોડી જ વારમાં હાઈલેવલ મીટિંગ
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર એયરપોર્ટની પાસે બીએસએફની 182વી બટાલિયન પર આત્મઘાતી આતંકી હુમલો થયો છે. આ હુમલામાં બીએસએફના ત્રણ અને પોલીસનો એક જવાન ઘાયલ છે. બીજી બાજુ બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યો છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાને જવાબદારી લીધી છે. આતંકવાદીઓએ વહેલી સવારે 4.30 વાગ્યે લગભગ બીએસએફ કૈપમાં ઘુસવાની કોશિશ કરી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.
આતંકવાદીઓએ વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે બીએસએફ કૈપમાં ઘુસવાની કોશિશ કરી. આતંકવાદી ગતિવિધિની જાણ થતા જ જવાનોએ ફાયરિંગ કર્યુ. બીએસએફ જવાનોએ મોરચાને સંપૂર્ણ રીતે સાચવી રાખ્યો છે. હાલ મુઠભેડ ચાલુ છે.
