સંબંધિત સમાચાર
- Weather Updates- ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીની આગાહી
- 21 ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે 'વિશ્વ માતૃભાષા દિવસ', જાણો મહત્વ
- સિગ્નેચર બ્રિજ - દ્વારકા-બેટ દ્વારકા પહોંચવું સરળ બનાવશે આ બ્રિજ
- અમદાવાદમાં ફતેવાડીમાં પડેલા ભૂવામાં મીની ટેમ્પો ટ્રાવેલ ફસાઈ, ક્રેનથી બહાર કાઢવી પડી
- ગુજરાતમાં IPS ઓફિસરોની 208માંથી 195 જગ્યાઓ ભરાઈ, હજી 13 અધિકારીઓની ઘટ
ગૌણ સેવાએ 3 પરીક્ષાની તારીખ કરી જાહેર, આ પદ્ધતિ મુજબ લેવાશે ટેસ્ટ
- ગૌણ સેવાએ 3 પરીક્ષાની તારીખ
-પ્રથમ વખત MCQ- CBRT
-પરીક્ષા 10 માર્ચે સવારે 9 થી 12 કલાકે યોજાશે
-પ્રથમ વખત MCQ- CBRT
-પરીક્ષા 10 માર્ચે સવારે 9 થી 12 કલાકે યોજાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. પ્રથમ વખત MCQ-CBRT (Computer Based Recruitment Test) મુજબ ટેસ્ટ લેવાશે.
જેમાં સર્વેયરની પરીક્ષા 10 માર્ચે સવારે 9 થી 12 કલાકે યોજાશે. જ્યારે વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા બપોરે 2 થી 5 કલાકે યોજાશે. મશીન ઓવરશીયરની પરીક્ષા સવારે 9 તી 12 કલાકે યોજાશે.

