સંબંધિત સમાચાર
- કોર્ટરૂમમાં જ્યારે એક પેન્સિલને દોરીથી કાપવામાં આવી, ત્યારે હાઇકોર્ટના ન્યાયાધીશ લાઇવ પ્રદર્શન જોયા પછી સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું, "હવે આપણે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકીશું."
- લોરેન્સ બિશ્નોઈ ગેંગના વોન્ટેડ શૂટરની ધરપકડ
- Bomb Threat In Train- રાજધાની એક્સપ્રેસમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, મુસાફરો 31 મિનિટ સુધી લકવાગ્રસ્ત રહ્યા
- Plane missing in Indonesia- બુલુસારંગ પર્વતના ઢોળાવ પર ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો; 11 લોકોની શોધ ચાલુ છે
- પતિએ મહિલાઓના અંડરગાર્મેન્ટ ચોરતા, 30 વર્ષના લગ્નજીવન પછી પત્નીએ રહસ્ય ખોલ્યું
આજથી અમદાવાદથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી દોડશે મેટ્રો, જાણો ટાઈમ અને ભાડુ
અમદાવાદ અને ગાંધીનગર શહેરના પરિવહનમાં એક નવું પીંછું ઉમેરાયું છે. મેટ્રોમાં મુસાફરી કરતાં લોકો માટે આ એક સારા સમાચાર છે કે હવેથી એટલે કે આજથી 16 જાન્યુઆરીથી મેટ્રો હવે અંડવાદથી ગાંધીનગર સુધી લંબાવાઇ છે. એટલે કે આજથી તમે ગાંધીનગર સુધીની મુસાફરી મેટ્રોમાં કરી શકશો.
