સંબંધિત સમાચાર
- હવે રસી પર મહારાષ્ટ્રએ કહ્યું - અમે રસીના અભાવથી પરેશાન છીએ અને કેન્દ્ર સરકાર યુપી-ગુજરાત પર દયાળુ છે
- મહારાષ્ટ્ર: મુંબઈમાં કોરોના વેક્સીન આઉટ ઑફ સ્ટોક, 25 રસીકરણ કેન્દ્રો બંધ
- Coronavirus : કોરોનાને ટાળવું વધુ સરળ છે, સારવાર તમારા ઘરે છે - આ ઘરેલું ઉપચાર કરો
- મધ્યપ્રદેશ: તમામ શહેરી વિસ્તારોમાં બે દિવસીય લોકડાઉન, શુક્રવારે સાંજથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન
- દુર્લભ સિન્ડ્રોમ: કોરોના સંક્રમિત બાળકોમાં લક્ષણો દેખાતા નથી, પરંતુ ગંભીર સ્થિતિ છે
દાહોદમાં 4 ખાનગી હોસ્પિટલને કોવીડ કેર માટે મંજૂરી અપાઈ
દાહોદમાં 4 ખાનગી હોસ્પિટલને કોવીડ કેર માટે મંજૂરી અપાઈ, ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. 1500, કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવારનો ચાર્જ 2 હજાર નક્કી કરાયો
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 5 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5011 નવા કેસ નોંધાયા છે અને 2525 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

