સંબંધિત સમાચાર
- તુર્કીમાં મુસ્લિમ ધાર્મિક નેતાની 1000 ગર્લફ્રેન્ડને 1075 વર્ષની સજા
- Fact Check- શું પુરૂષોની પેનિસમાં લાગશે Covid Vaccine? જાણો આખુ સત્ય
- ઉત્તરાયણ પછી લગ્નમાં 200 મહેમાનોની મંજુરી આપવામાં આવે તેવી શક્યતાઓ, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે
- એલોન મસ્કના ટેસ્લાએ ભારતમાં પ્રવેશ, બેંગલુરુમાં નોંધણી થઈ, હવે અહીં ઇલેક્ટ્રિક કાર બનાવવામાં આવશે
- રાજકોટમાં BMW કાર ચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બાઇકને ટક્કર મારી, કોર્પોરેશનના કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત
ગુજરાત જમીન વિકાસ નિગમના વર્ગ-3 નિવૃત્ત કર્મચારી પાસે 1 કરોડની મિલકતો મળી
એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરી, તાપીના ફિલ્ડ આસીસ્ટન્ટ ( વર્ગ-3)ની પાસેથી એક કરોડથી વધુની બેનામી સંપત્તિ મળી આવતા તેની વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો છે. તાપી વ્યારાના હાલ નિવૃત્ત ફિલ્ડ આસીસ્ટન્ટ રામભાઈ કમાજી ઠાકોરની વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતની તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમણે પોતાના તથા પત્નીના નામે મોટાપાયે મિલકતો એકત્ર કરી હતી. તેમની પાસેથી હોદ્દાને અનુસાર મળતા પગાર તથા ભથ્થા ઉપરાંત મોટાપાયે સંપત્તિ મળી આવતા કેસ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જમીન વિકાસ નિગમમાં ચકચાર મચી હતી. રામભાઈ ઠાકોર પાસેથી તેમની કાયદેસરની આવક કરતા અધધ 138 ટકા વધુ એટલે કે કુલ રૂ. એક કરોડ બે લાખ પંદર હજાર સાતસો સુડતાલીસ રુપિયાની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.
