સંબંધિત સમાચાર
- Eid 2023 : જાણો ઈદ અને રમઝાન વિશે રોચક વાતો
- રમઝાન દુઆ
- Ramadan 2023: રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ક્યારે રાખવામાં આવશે ઉપવાસ, જાણો ચોક્કસ તારીખ 23 કે 24 માર્ચ
- Ramadan 2023: : રમઝાન મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે? જાણો આ મહિનો મુસ્લિમો માટે કેમ છે ખાસ
- Ramadan 2022 - રમજાનના પવિત્ર મહિનામાં આ 5 કામ કરવાથી તૂટી જાય છે રોજા
Ramzan : અલ્લાહ પાસેથી ઈનામ લેવાનો મહીનો
વર્ષમાં 11 મહીના સુધી માણસ દુનિયાની ઝંઝટમાં ફંસાયેલો રહે છે. અલ્લાહે રમજાનના મહીનાને આદર્શ જીવનશૈલી માટે નક્કી કરેલ છે.
રમજાનના ઉદ્દેશય સાધમ સંપન્ન લોકોને પણ ભૂખ્-પ્યાસના અનુભવ કરાવીને આખી કૌમને અલ્લાહના નજીક લાવીને નેક રાહ પર નાખવું . સાથે જ આ મહીના માણસને એમના અંદર આવતા અને પોતેના મૂલ્યાંકન કરી સુધાર કરવાના અવસર પણ આપે છે.
રમજાનના મહીનો એ માટે પણ મહત્વનો છે કે અલ્લાહે આ મહીનામાં સલાહનું સૌથી મોટુ પુસ્તક કુરાન શરીફની વિશ્વમાં ઉત્પતિ કરાવી હતી .
રહમત અને બરકત માટે રમજાનના મહીનાને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે. આ મહીનાના પહેલા 10 દિવસોમાં અલ્લાહ એમના રોજેદાર બંદા પર રહમતની વર્ષા કરે છે..
બીજા 10 દિવસોમાં એ રોજેદારોના પાપ માફ કરે છે અને ત્રીજા 10 દિવસોમાં આગથી છુટકારો મેળવાની સાધનાને સમર્પિત કરે છે.
