સંબંધિત સમાચાર
- કેરળના વાયનાડમાં મીનાક્ષી પુલ પાસે ભૂસ્ખલન, 2 લોકોના મોત; બચાવ કામગીરી ચાલુ
- અમરનાથ યાત્રાળુઓ માટે ખરાબ સમાચાર: બાબા બરફાની હિમશિવલિંગ માત્ર 5 દિવસમાં ઓગળી ગઈ, જુઓ કેવી રીતે થઈ અદૃશ્ય
- કપડા અને શુઝમાં સંતાવતા હતા નોટોના બંડલ, SIT એ જણાવ્યુ રામ મંદિરમાં ચોરીનુ મોટુ કારણ
- મુંબઈમાં વરસાદથી તબાહી! કર્જત-લોનાવાલા રેલ રૂટ પર ભૂસ્ખલન, 146 ટ્રેનો પ્રભાવિત; ટ્રેક ક્લિયરન્સનું કામ ચાલુ
- રામ મંદિર ટ્રસ્ટ: કોણ છે કૃષ્ણ મોહન? જેમને ચંપત રાય જેવી મળી મોટી જવાબદારી
Viral Video - વાયનાડમાં કુદરતી આફત: ભૂસ્ખલનને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યા, 7 લોકો ગાયબ થતાં સર્ચ ઓપરેશન શરૂ
સરકારે બતાવ્યુ માનવ નિર્મિત ભૂસ્ખલન
VIDEO | Kerala: Landslide near Meenakshi Bridge at Kalladi, where work on a tunnel road project connecting Malappuram and Wayanad districts was going on. One killed, seven injured, another seven missing, says Kerala CM V D Satheesan. CCTV visuals of the incident.#KeralaNews… pic.twitter.com/4tUkNZCUz7
— Press Trust of India (@PTI_News) July 7, 2026
વાયનાડ અને કોઝિકોડમાં વરસાદનુ રેડ એલર્ટ
અકસ્માત સમયે વાયનાડમાં સતત ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે બચાવ અને રાહત કામગીરી અત્યંત પડકારજનક બની હતી. બાદમાં વરસાદ ઓછો થયો, પરંતુ કાદવ અને લપસણી સ્થિતિને કારણે બચાવ ટીમોને સાવધાનીપૂર્વક કામ કરવાની ફરજ પડી. હવામાન વિભાગ (IMD) એ વાયનાડ અને પડોશી કોઝિકોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું. કન્નુર અને કાસરગોડ સહિત કેટલાક અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને પ્રતિકૂળ હવામાનને કારણે બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી.
