સંબંધિત સમાચાર
- ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
- બહરાઈચમાં સાથી વરુના હાથે ઝડપાઈ જતાં 'લંગડો સરદાર' બન્યો ખતરનાક, હવે બાળકી પર કર્યો હુમલો
- અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
- શિમલામાં પ્રદર્શન બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન્સ
- સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકો પરેશાન
ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે યુપીના 45 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
બિજનૌર, બરેલી અને રામપુરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગ્રા, અલીગઢ અને ઔરૈયા સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

