સંબંધિત સમાચાર
- 'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી
- Video- હોળી પહેલા દિલ્હી મેટ્રોમાં 2 યુવતીઓના રોમાન્સ
- હરિદ્વારમાં સાધુનો ઘૃણાસ્પદ ચહેરો સામે આવ્યો, સાધ્વી સાથે હતા શારીરિક સંબંધો, વીડિયો થયો વાયરલ
- સૈનિક 3 વર્ષની બાળકીને કારમાં છોડીને દારૂ પીવા ગયો, માસૂમ બાળકીનું શ્વાસ રૂંધાઈ જતાં મોત
- zomato પાસેથી સેવ-ટામેટાંનું શાક મંગાવ્યું, પેકેટ ખોલ્યું અને શાકમાં એક હાડકું મળ્યું.
કાકા-કાકીએ મેટ્રોમાં બધી હદો વટાવી, કરવા લાગ્યા આવા અધમ કામ, વીડિયો જોઈને તમારું લોહી ઉકળી જશે.
viral video
Viral Video: દિલ્હી મેટ્રોમાં દરરોજ કેટલીક વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કાકા અને કાકી એકબીજા સાથે ઉગ્રતાથી ઝઘડતા અને અપશબ્દો બોલતા જોવા મળે છે.
વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે કે, ધક્કા ખાવાને કારણે આ વિવાદ થયો હતો. નજીકના લોકો મામલો શાંત પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલુ રહે છે.
Kalesh inside Delhi metro over push and shove
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2024
pic.twitter.com/QU3V9HaKUt

