શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 26 નવેમ્બર 2017 (12:29 IST)

"મન કી બાત" માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલ્યા આતંકવાદ સામે લડવું પડશે: મોદી

નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે, 'મનકી બાત ચાયકે સાથ'કાર્યક્રમ દ્વારા જાહેર જનતાને સંબોધન કરી રહ્યા છીએ. કાર્યક્ર્મથી સંકળાયેલે દરેક જાણકારી 
મુંબઈ 26/11 હુમલાને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમા થયેલા આ હુમલામાં જીવ ગુમાવનાર લોકોને ક્યારેય ન ભૂલી શકાય. ભારત આતંકવાદથી પીડિત છે. 
* આજે 26 નવેમ્બર આપણો સંવિધાન દિવસ છે.
* 26/11 અમારા બંધારણ દિવસ છે
* આજનો દિવસ સંવિધાન બનાવનાર લોકોનું સ્મરણ કરવાનો દિવસ છે.
* નાના નાના બાળકો દેશની સમસ્યાને સમજવા લાગ્યા છે. 
* ચિલ્ડ્રન્સ ડે પર કર્ણાટકના બાળકો સાથે વાતચીત કરવાની તક હતી.
* આ "મન કી વાત" ની 38 મી એપિસોડ છે.
* 15 ડિસેમ્બરે સરદાર પટેલની પુષ્ણતિથિ છે. 4 ડિસેમ્બર નેવી ડે છે. તેથી નેવી ડે સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપ્યા 
*નદી અને સમુદ્ર આપણા આર્થિક અને સામાજિક વિકાસ માટે મહ્તત્વના છે
* વિશ્વમાં બહુ ઓછી નૌકાસેનાઓએ મહિલાઓને પરવાનગી આપી છે."
 
મધ્યપ્રદેશના 8 વર્ષના એક દિવ્યાંગ બાળક તુષારે ગામને ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત કરવાનું કામ કર્યું. તે સવારે 5 વાગ્યે ઉઠીને ગામમાં જઈને સિટી વગાડીને ખુલ્લામાં શૌચ ન કરવાની શિક્ષા આપવા લાગ્યો. આજે મહારી ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયો. સ્વચ્છતાની ન તો કોઈ ઉંમર હોય છે, ન તો કોઈ સીમા. તે દરેક માટે જરૂરી છે. આપણા દિવ્યાંગો સાહસિક અને સામ્યર્થવાન છે.