સંબંધિત સમાચાર
- બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માત, પાંચના મોત, 27થી વધુ ઘાયલ
- ગુજરાત પર બે સિસ્ટમની અસર થશે, 19 ઑક્ટોબર બાદ ફરીથી નવો વરસાદી રાઉન્ડ?
- હેલ્થ ટિપ્સ - શુ તમે પણ શરીરને દુર્ગધથી પરેશાન છો તો અજમાવો આ ટિપ્સ
- વીજળી હોય, પાણી હોય કે શિક્ષણ, દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે, CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો
- મૈસૂર-દરભંગા ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રિસ્ટોરેશન કામગીરી હજુ પણ શરૂ
Ludhiana ગેસ લીકેજના કારણે મોટો અકસ્માત, 7 વર્ષની બાળકી સહિત 7 આગમાં દાઝ્યા
Ludhiana news- પંજાબના લુધિયાણા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં અહીં ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી અને 7 લોકો દાઝી ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ ગેસ માફિયાઓનો ગઢ બની ગયેલા ગીયાસપુરા વિસ્તારમાં ઘરેલુ ગેસ ચાલુ કરતી વખતે લાગેલી ભીષણ આગમાં એક માસુમ બાળકી સહિત કુલ 7 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે તેઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
