दोस्तों पता तो करो, केजरीवाल जी कहीं रायता समझ कर, फेविकॉल तो नहीं पी गये, बहुत दिनो से चुप हैं!!
ત્યારબાદ અનેક લોકોએ કમાલ ખાનને ટ્વિટર પર જવાબ આપ્યો.. એક યૂઝરે લખ્યુ હાલ કેજરીવાલ જી પોતાના કામમાં વ્યસ્ત છે.એક બીજા યુઝરે કેજરીવાલ પર મજાક કરતા લખ્યુ કે - કેજરીવાલ જી રાયતા સમજીને કપિલા પશુ આહાર ખાઈ લીધુ છે અને હવે તે તેમના ગળામાં અટકી ગયુ છે તેથી તેમનાથી બોલાતુ નથી..Sir @ArvindKejriwal why are u so silent? You are a politician so u should comment about Bihar. कहीं आप लालू जी का हाल देखकर डर तो नहीं गएे!
— KRK (@kamaalrkhan) July 27, 2017
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા અનેક દિવસોથી મીડિયાથી દૂર છે. દિલ્હીમાં એમસીડી ચૂટણીમાં હાર પછી તેમને કોઈના પર મોટો આરોપ નથી લગાવ્યો.
પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ ખામોશી કમાલ ખાનની જેમ અનેક લોકોને હજમ થઈ રહી નથી..