શનિવાર, 21 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238880{main}( ).../bootstrap.php:0
20.13116088272Zend_Application->run( ).../bootstrap.php:62
30.13116088408Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.13116089488Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.14916400808Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.15376733248Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.15386749032Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.02147282272partial ( ).../ManagerController.php:848
91.02147282712Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.02177287576call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.02177288320Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.02207302184Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.02207319184Zend_View->_run( ).../Abstract.php:888
141.02207321112include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (18:19 IST)

બાલાકોટ કેમ છે આતંકનુ ગઢ, જ્યા વાયુસેનાએ તબાહ કર્યા જૈશના ઠેકાણા

ભારતીય વાયુસેનાએ પાક અધિકૃત કાશ્મીર  (PoK)  માં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૈપોની સાથે સાથે બાલાકોટમાં છપાયેલા પણ હુમલો કર્યો છે. બાલાકોટ, ખૈબર પખ્તૂનખ્વા  શહેરમાં સ્થિત છે.  આ ખૂબ જ સુંદર વિસ્તારમાં આતંકની ફેક્ટરી ચલાવે છે. ત્યા પણ જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા તબાહ કરવામાં આવ્યા છે.  માહિતગારોનુ કહેવુ છે કે બાલાકોટ ઘણા સમયથી આતંકી અને જિહાદી ગતિવિધિઓનુ કેન્દ્ર રહ્યુ છે. ભાગલા પછી જિયા ઉલ હકના જમાનામાં આ આતંકી ગતિવિધિઓનુ કેન્દ્ર બની ગયુ. એવુ કહેવાય છે કે આતંકવાદીઓની શરણસ્થલી થવાને કારણે આ અમેરિકાના નિશાના પર પણ છે. 
<br />
<font size='1'><table class='xdebug-error xe-notice' dir='ltr' border='1' cellspacing='0' cellpadding='1'>
<tr><th align='left' bgcolor='#f57900' colspan=( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 120 Call Stack #TimeMemoryFunctionLocation 10.0000238880{main}( ).../bootstrap.php:0 20.13116088272Zend_Application->run( ).../bootstrap.php:62 30.13116088408Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366 40.13116089488Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97 50.14916400808Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954 60.15376733248Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308 70.15386749032Article_ManagerController->displayAction( ).../Action.php:516 81.02147282272partial ( ).../ManagerController.php:848 91.02147282712Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848 101.02177287576call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350 111.02177288320Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350 121.02207302184Zend_View_Abstract->render( ).../Partial.php:105 131.02207319184Zend_View->_run( ).../Abstract.php:888 141.02207321112include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108 " />
બાલાકોટ ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના મનશેરા જીલ્લામાં ઈસ્લામાબાદથી લગભગ દોઢસો કિલોમીતરના અંતર પર છે. એવુ કહેવાય છે કે 2005ના ભૂકંપમાં આ બરબાદ થઈ ગયુ હતુ. આ શહેરને પાટા પર લાવવામાં સઉદીએ પણ મદદ કરી હતી.  એવુ કહેવાય છે કે આ સિંધુ ઘાટી સભ્યતાના ચાર પ્રાચીન શહેરોમાંથી એક છે. તેમા હિંદકો અને ગુજ્જરી બોલવામાં આવે છે. 
<br />
<font size='1'><table class='xdebug-error xe-notice' dir='ltr' border='1' cellspacing='0' cellpadding='1'>
<tr><th align='left' bgcolor='#f57900' colspan=( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 120 Call Stack #TimeMemoryFunctionLocation 10.0000238880{main}( ).../bootstrap.php:0 20.13116088272Zend_Application->run( ).../bootstrap.php:62 30.13116088408Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366 40.13116089488Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97 50.14916400808Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954 60.15376733248Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308 70.15386749032Article_ManagerController->displayAction( ).../Action.php:516 81.02147282272partial ( ).../ManagerController.php:848 91.02147282712Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848 101.02177287576call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350 111.02177288320Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350 121.02207302184Zend_View_Abstract->render( ).../Partial.php:105 131.02207319184Zend_View->_run( ).../Abstract.php:888 141.02207321112include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108 " />
કુનહર નદીના તટ પર આવેલ આ શહેરમાં અનેક આતંકી કૈપ બતાવાયા છે. બાલાકોટ જૈશ-એ-મોહમ્મદના સૌથી જૂના ઠેકાણામાંથી એક છે. આ વિસ્તારમાં ટીનનો એક છપ્પર એક નાનકડી મસ્જિદ અને માટીના કેટલાક ઘર બનેલા છે. અહી આતંકની નર્સરી હતી. જ્યા આતંકવાદીઓને તૈયાર કરી તેમને કાશ્મીર માટે મોકલવામાં આવે છે. 
 
ભારતીય વાયુસેનાના હુમલામાં આતંકવાદી ટ્રેનર્સ, ટૉપ કમાંડર અને જિહાદી માર્યા ગયા છે. આ અભિયાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરનો બનેવી યુસૂફ અઝહર પણ બતાવાયો છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ આ માહિતી એક મીડિયા બ્રીફિંગમાં આપી. 

( ! ) Notice: Undefined property: stdClass::$Type in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 115
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238880{main}( ).../bootstrap.php:0
20.13116088272Zend_Application->run( ).../bootstrap.php:62
30.13116088408Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.13116089488Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.14916400808Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.15376733248Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.15386749032Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.02147282272partial ( ).../ManagerController.php:848
91.02147282712Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.02177287576call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.02177288320Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.02207302184Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.02207319184Zend_View->_run( ).../Abstract.php:888
141.02207321112include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
 
ગોખલેએ કહ્યુ કે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ ભારતમાં અને આત્મઘાતી આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યો હતો. ફિદાયીન જિહાદીઓને આ કામ માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યો હતો. આવા સમયે અમે આ કાર્યવાહી કરી.