રાજકોટમાં 30 જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા...
કેદારનાથ માં વરસાદ ની આફત નું સંકટ ગુજરાતીઓ ફસાયા
રાજકોટ ક્લેક્ટર અરુણમહેશબાબુ એ રાજકોટ ના યાત્રીઓ સાથે કર્યો સંપર્ક
રાજકોટ ના યશવંત ગોસ્વામી સાથે ટેલીફોનીક વાત કરી ક્લેક્ટર એ
બધા જ સલામત સ્થલ પર રાજકોટ ના યાત્રીઓ છે ..રાજકોટ ક્લેક્ટરયાત્રાળુઓને કહ્યું અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે
ખૂબ જ વિકટ પરિસ્થિતિના વિડીયો કર્યા વાયરલ...
તો રાજકોટના અનેક લોકો પરિવાર સાથે જોડાયા રાજકોટના ઉધોગપતિઓ વેપારીઓ અને પ્રોફેસર પરિવાર કેદારનાથમાં ફસાયા..
મહિલાઓએ પણ કહ્યું સરકાર દ્વારા ખૂબ જ જલ્દી વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતી....
રાજકોટ ની ખ્યાતનામ રાજુ એન્જીનીયરીંગના ચેરમેન રાજુભાઇ દોશી અને તેમના પત્ની પણ ફસાયા..
બન્ને એ વિડીયો વાઇરલ કર્યો....