સંબંધિત સમાચાર
- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો, પૂર્વ સરપંચની ગોળી મારીને હત્યા, અનંતનાગમાં જયપુરના કપલને ગોળી મારી
- Terror Attack: જમ્મુ-કાશ્મીરના પૂંછ્માં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ, 4 ઘાયલ
- જમ્મુ-કાશ્મીરના રામબનમાં 500થી વધુ લોકોને શા માટે અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા? ઘણા ઘરો નાશ પામ્યા
- PMએ કરી બે મોટી જાહેરાત
- શ્રીનગરના બરાનપથર વિસ્તારમાં બિલ્ડિંગમાં લાગી આગ, એક ફાયરમેન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આર્મી કેમ્પ પર ફાયરિંગ, એન્કાઉન્ટર ચાલુ છે
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ગુંધા ખવાસ વિસ્તારમાં નવા આર્મી કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો છે. સોમવારે સવારે આતંકવાદીઓએ અચાનક કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સેનાએ જડબાતોડ જવાબ આપ્યો .
મળતી માહિતી મુજબ બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્ટવાલે કહ્યું કે આતંકવાદીઓએ રાજૌરીના દૂરના ગામમાં એક નવા સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો.
હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 4 વાગે કેટલાક આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. બંને તરફથી ફાયરિંગ બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

