ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે
ભારતીય રેલવે 14 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડશે; યાદી જુઓ
મુસાફરો માટે મુસાફરીને મુશ્કેલીમુક્ત અને અનુકૂળ બનાવવા માટે, પશ્ચિમ રેલવે ઝોને કામચલાઉ ધોરણે 14 જોડી ટ્રેનોમાં વધારાના કોચ વધારવાનો નિર્ણય કર્યો છે.
Inidan Railway: ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, AC બોગીનો ઉપયોગ કરીને ચોકલેટ (Chocolate) અને નૂડલ્સ (Noodles) નું પરિવહન (Transportation) કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR), હુબલી ડિવિઝને (Hoobli division) શુક્રવારે ચોકલેટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના પરિવહન માટે નિષ્ક્રિય એસી કોચનો ઉપયોગ કર્યો હતો જેને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન નીચા અને નિયંત્રિત તાપમાનની જરૂર હોય છે.