સંબંધિત સમાચાર
- જીવ જોખમમાં નાખનારી રમત 'જલ્લીકટ્ટૂ' વિશે જાણો 5 વાતો (જુઓ વીડિયો)
- શું ભાજપમાં નિતિન પટેલનું કદ ઘટી રહ્યું છે? વધુ એક પોસ્ટમાંથી તેમનો ફોટો ગાયબ
- હાર્દિક પટેલની મુશ્કેલી વધી, વઢવાણમાં વધુ એક કેસ નોંધાયો
- શહેરો વિકસિત હોય તેને વિકાસ ન કહેવાય, બેરોજગારીનું નિરાકરણ જરૂરી: રાજ્યપાલ કોહલી
- Makar sankranti- પતિની દીર્ધાયું અને સૌભાગ્ય માટે મકર સંક્રાતિ પર મહિલાઓ કરે અ કામ મળશે અખંડ સૌભાગ્ય(Video)
ઈજરાયલી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ ભારત ભ્રમણ પર છે. તેમની ભારત યાત્રા ઘણા રીતે યાદગાર સિદ્ધ થનારી છે.
રવિવારે નવી દિલ્હી પહોંચતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોટોકૉલ તોડી તેમનો ગર્મજોશીથી સ્વાગત કર્યું. ત્યારબાદ એતિહાસિક ત્રણ મૂર્તિ ચોકને હાઈફા નામથી જોડી બન્ને દેશના રિશ્તાને મજબૂતી આપી અને મજબૂતી આપી. રાતના શાનદાર ડિનર પછી સોમવારને બન્ને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. તેનાથી પચ્ચીસ વર્ષના બન્ને દેશના રણનીતિક રિશ્તા મજબૂત થશે. નેત્ન્યાહુએ રાજઘાટ પહોંચીને ગાંધીજીએ શ્રદ્ઘાજલિ આપી.
