સંબંધિત સમાચાર
- વર્ષની શરૂઆતમાં જ આ ખેલાડીએ કર્યુ સંન્યાસનુ એલાન, બે વાર જીતી ચુક્યા છે વર્લ્ડ કપ
- Google Year in Search 2023: એવા વિષયો પર બનેલી ફિલ્મો જેના વિશે લોકો બોલતા પણ અચકાય છે
- ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ, સાઉથ આફ્રિકા સામે જીતની સાથે જ કર્યું આ કામ
- Year Ender 2023: Google પર ભારતીયોએ આ વર્ષે આ ટોપિક્સ પર ખૂબ કર્યું સર્ચ, જુઓ આખું લીસ્ટ
- IPL 2024 - 'રોહિત શર્મા થાકી ગયો હશે', હાર્દિકને મુંબઈનો કેપ્ટન બનાવવા પર ગાવસ્કરનું ચોંકાવનારું નિવેદન
આજથી આ એકાઉન્ટ થઈ જશે બંધ
UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) એપ્સનો ઉપયોગ કરતા યુઝર્સ (UPI ID યુઝર્સ) માટે 1 જાન્યુઆરી એ ખૂબ જ ખાસ દિવસ છે. ખરેખર, જો તમે UPI એપ યુઝર છો અને તમે 1 વર્ષ કે તેથી વધુ સમયથી ઓનલાઈન પેમેન્ટ કર્યું નથી, તો તમારું એકાઉન્ટ નવા વર્ષથી બંધ થઈ જશે, ત્યારબાદ તમે UPI ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.
ગાઇડલાઇન જણાવે છે કે TPAP અને PSP બેંકોએ UPI ID અને સંબંધિત UPI નંબર અને ગ્રાહકોના ફોન નંબરની ઓળખ કરવી જરૂરી છે જેમણે એક વર્ષના સમયગાળા માટે કોઈ નાણાકીય (ડેબિટ અથવા ક્રેડિટ) અથવા બિન-નાણાકીય વ્યવહારો કર્યા નથી.
UPI ID Deactivate: UPI Payment: UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) એપ્સનો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે 1 જાન્યુઆરી એકદમ ખાસ દિવસ છે. જોકે તમે એક UPI એપ યુઝર છો જેમણે 1 વર્ષ કે તેથી વધુ સમયથી ઓનલાઈન પેમેન્ટ નથી કર્યું, તો તમારું એકાઉન્ટ નવા વર્ષથી બંધ થઈ જશે, ત્યારબાદ તમે UPI ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

