સંબંધિત સમાચાર
- Earthquake News: રાજસ્થાનમાં ફરી ધરતી ધૂજી, બીકાનેરમાં આજે પણ ભૂંકપન આંચકા લોકો ડર્યા
- 1993 મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોંટેડ આતંકી અબુ બકર UAE માં ધરપકડ, જલ્દી ભારતમાં લાવવામાં આવશે
- Mukesh Ambani Car: અંબાણીએ ₹13 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી, VIP નંબર માટે 12 લાખ ચૂકવ્યા
- Chandrayan 3: ઓગસ્ટમાં લોન્ચ થશે ચંદ્રયાન-3 અંતરિક્ષમાં ભારતની એક મોટી છલાંગની તૈયારી
- Covid-19 Omicron in India: દેશમાં આજે કોરોનાના 1.49 લાખ નવા મામલા, 1072 મોત પછી આંકડા પાંચ લાખને પાર
Earthquake news : દિલ્હી-NCR, જમ્મૂ-કાશ્મીર સહિત દેશના અનેક હિસ્સામાં ભૂકંપના ઝટકા. રિક્ટર સ્કેલ પર 5.7 માપી ગઈ તીવ્રતા
દિલ્હી-એનસીઆર સહિત દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા(Earthquake in India) અનુભવાયા છે. ભૂકંપ સવારે લગભગ 10 વાગે આવ્યો (tremors in Delhi). દિલ્હી-એનસીઆરમાં લોકોએ લગભગ 15-20 સેકન્ડ સુધી ધરતી પર કંપન અનુભવ્યું. જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશમાં હતું.
કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ
Earthquake of Magnitude:5.7, Occurred on 05-02-2022, 09:45:59 IST, Lat: 36.340 & Long: 71.05, Depth: 181 Km ,Location: Afghanistan-Tajikistan Border Region, for more information download the BhooKamp App https://t.co/5E23iK2nl2 pic.twitter.com/qQ0w5WSPJr
— National Center for Seismology (@NCS_Earthquake) February 5, 2022
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 10:45 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ પર ભૂગર્ભમાં 181 કિલોમીટરની ઊંડાઈએ હતું.
