સંબંધિત સમાચાર
- PM મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે શ્યામ રંગીલા, 6 મેના રોજ ભરશે નામાંકન, કહ્યું નામાંકન પાછું નહીં ખેંચે.
- સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુંદર સંયોગ PM મોદી આ દિવસે નામાંકન ભરશે.
- ભારતના રાજાઓ અને બાદશાહો રાજકુમારો માટે અત્યાચારી હતા... રાહુલ ગાંધી પર PM મોદીનું નિશાન
- PM મોદી-રાહુલને ચૂંટણી પંચની નોટિસ
- 28 એપ્રિલે NRI અને NRG PM મોદીના સમર્થનમાં રિવરફ્રન્ટથી સુરત સુધી કાર રેલી યોજશે
COWIN Certificate: કોવિડ વેક્સીન સર્ટિફિકેટથી શા માટે હટાવવામાં આવી મોદીના ફોટા
COWIN Certificate: યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટા કોવિડ વેક્સીનના સર્ટિફિટેટથી હટાવી દેવામાં આવી છે. આ સર્ટિફિકેટ પર પહેલા એક મોટી ફોટામાં પીએમ મોદી જોવાતા હતા હવે તેમની જગ્યા એક લાઈન નાખી છે જેમાં લખ્યુ છે "એક સાથ ભારત Covid 19 ને હરાવી દેશે". ડાઉનલોડ કરવામાં આવતા તમામ નવા સર્ટિફિકેટમાં પીએમ મોદીની તસવીર દેખાતી નથી.
આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિભાગના અધિકારીઓએ મંગળવારે ThePrint ને જણાવ્યું હતું કે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે જારી કરાયેલ આદર્શ આચારસંહિતાના અમલને કારણે રસીના પ્રમાણપત્રમાંથી વડા પ્રધાન મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે.

