સંબંધિત સમાચાર
- Coronavirus Lockdown Update- 30 માં લોકડાઉન, ત્રણમાં કર્ફ્યુ, ફક્ત દિલ્હીમાં એન્ટ્રી પાસ, કોરોના વાયરસથી સંબંધિત 10 મોટા અપડેટ્સ
- RajkoT lockDown Pass- લોકડાઉન પગલે રાજકોટ પોલીસ ની અનોખી પહેલ
- ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ - ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા 32 થઈ
- ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
- Indore માં લૉકડાઉન, મધ્યપ્રદેશના 35થી વધારે જિલ્લામાં બંદ
#Coronaoutbreak-- દુનિયામાં કોરોનાના કહેર -કોરોનાને હરાવવું છે આ વાત પર ધ્યાન આપવું
કોરોનાના કારણે
કોરોનાના ભારતમાં અત્યારે સુધી 538 કેસ આવી ગયા છે. 9ની મૃત્યુ થઈ છે.
- દુનિયામાં કોરોનાના આશરે 1 લાખ દર્દી થઈ ગયા છે.
- અત્યારે સુધી 16000 થી વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ છે.
- ઈટલીમાં અત્યારે સુધી 6000 લોકોની મોત થઈ છે.
- ઈટલીમાં સોમવારે 602 લોકોની મોત થઈ છે આનું કારણ છે. બેદરકારી અને તેનું એક જ જવાબ છે લોકડાઉન
- અમેરિકામાં 43000 લોકોના કેસ સામે આવ્યા છે.
- પરિવારની સુરક્ષા માટે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો.
- લોકડાઉન દરમિયાન રહેવાથી ચેપથી બચી શકાય છે.
- કોરોનાની ચેનને તોડવું જરૂરી છે.
કોરોના વાયરસની ચેન કેવી રીતે તૂટશે
કોરોના વાયરસની 3 સ્ટેજ હોય છે.
1 સ્ટેજમાં કોરોના બહારથી આવેલા લોકોને હોય છે.
2 સ્ટેજમાં લોકો બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવવાથી બીજાને ચેપ લાગે છે.
3જી સ્ટેજમાં આ વાયરસ સ્થાનીક લોકોમાં એક બીજાના સંપર્કમાં આવવાથી ફેલે છે.
તેથી કહેવું છે કે લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવું જેથી તમે તમારી અને પરિવારની સુરક્ષા કરી શકશો.
અત્યારે ભારત 2-3 સ્ટેજની વચ્ચે છે. 3 સ્ટેજમાં પ્રવેશ કરવાથી રોકવું છે કોરોનાને.

