સંબંધિત સમાચાર
- 12 કલાકમાં કોરોના પૉઝિટિવથી નેગેટિવ થઈ ગયો એક મહીના છ દિવસનો બાળક કોવિડ કેયર સેંટરમાં ચાલી રહી છે સારવાર
- ત્રીજી લહેરની આહટ 24 કલાકમા કોરોનાના 45 હજાર નવા કેસ એક્ટિવ કેસ પણ 4 લાખની પાસે
- ત્રીજી લહેરની શરૂઆત એક દિવસમાં 47,092 નવા કોરોના કેસ એક્ટિવ કેસ 4 લાખના નજીક
- Coronavirus Update: મ્યૂ અને C.1.2: કોરોના વાયરસના બે નવા વેરિએંટ્સ, જે વિશેષજ્ઞોની ચિંતા વધારી રહ્યા છે
- કેરળના રસ્તા દેશમાં આવી તો નહી રહ્યુ કોરોનાની ત્રીજી લહેર માત્ર 5 દિવસમાં 1.5 લાખ નવા કેસ
કોરોનાના કેસમાં ઘટાડો- કોરોનાની બીજી લહેરનો અંત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કેસ સામે આવ્યા.જ્યારે 13,903 દર્દીઓ રિકવર થયા.એક્ટિવ કેસ ઘટીને 4,04,874 . જ્યારે છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાંથી 43,903 લોકો સાજા થયા છે.
કોરોનાની બીજી લહેરનો અંત, છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના 14 કેસ નોંધાયા, એક જ દિવસમાં 16 દર્દીઓ સાજા થયા.
અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 30 લાખ 27 હજાર લોકોન સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 40 હજાર 752 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 3 કરોડ 21 લાખ 81 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે. કુલ 4 લાખ 4 હજાર 874 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

