સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

Bouncing Back- અલર્ટ ફરીથી અટેક પણ કરી શકે છે કોરોના વાયરસ

આખી દુનિયા જ્ય આં કોરોના વાયરસથી ઝઝૂમી રહી છે વધારે દેશ પૂર્ણ રૂપથી લોકડાઉન થઈ ગયા છે આ વચ્ચે એક ચોકાવનારી ખબર છે. હકીહતમાં આ સારી ખબર છે કે સારવાર પછી કોરોના સંક્રમિતન કેટલાક લોકો ઠીક પણ થઈ રહ્યા છે. પણ હવે તેને બાઉસિંગ બેકનો ખતરો સામે આવી રહ્યુ છે. 
 
જી હા બાઉસિંગ બેક એટલે કે કોરોનાનો પલટવાર. એટલે કે કોરોનાના જે સંક્રમિત દર્દીની સારવારથી ઠીક કરાઈ રહ્યુ છે તેની ઉપર કોરોના પલટવાર કરી શકે છે. 
 
પહેલા આ માની રહ્યુ હતુ કે સંક્રમણ પછી સારવારથી તે દર્દીના શરીરમાં ર્ગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે.  જેના કારણે ફરીઆ  વાયરસ અટેક નહી કરી શકે છે. પણ જાપાની મીડિયાના ખુલાસોએ ચોકાવી દીધું છે. રિપોર્ટના ઘણા એવા કેસ સામે આવ્યા છે.  જેમાં કોવિડ 19ર્તથી પીડિત જે પૂર્ણ રૂપથી ઠીક થઈને ઘર ચાલી ગયા હતા પણ સાર્વજનિક જગ્યા પર જવા અને પરિવહનનો ઉપયોગ કર્યા પછી કોરોના પલટવાર કરી નાખ્યુ છે. હવે આ નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે કે હવે આ માની રહ્યુ છે કે અત્યારે સુધી આ માની રહ્યુ હતુ કે દર્દી એક વાર ઠીક થઈ ગયા પછી ફરીથી તેનો શિકાર નહી થશે. 
 
સ્પેનિશ નેશનલ સેંટર ફૉર બાયોટેક્લોલૉજીમાં આ વાયરસની શોધ કરનાર લૂઈ એખુઆનેસની સામે એવા 14 ટકા કેસ સામે આવ્યા છે જેમાં કોરોના વાયરસથી ઠીક થઈ ગયા ફરીથી કરેલ ટેસ્ટ પોઝિટિવ મળ્યા. 
 
લૂઈ એખુઆનેસનો માનવુ છે કે હકીકતમાં આવુ લાગે છે કે સંક્રમણ ફરીથી તો નથી થયુ  પણ પૂર્ન રૂપથી જડથી ખત્મ નહી માની રહ્યા હતા ખત્મ નથી થયા વાયરસ શરીરમાં ફરીથી સંક્રમણ વધારતા રહ્યા અને ફરીથી સામે આવ્યા. ચિકિત્સા વિજ્ઞાનની ભાષામાં તેને બાઉંસિંગ બેક કહે છે. આવું તેથી પણ હોય છે કે ઘણી વાર શરીરના એવા ટીશૂ વાયરસ છુપાયેલા રહે છે.