સંબંધિત સમાચાર
- Yoga For Heart: દિલના હેલ્ધી બનાવવા માટે 5 યોગાસન, આ કસરત કરવાથી હાર્ટ અટેકનો ખતરો રહેશે નહિવત
- ચીનમાં ફેલાયેલ HMPV વાયરસથી ભારતમાં દહેશત, 7 કેસ સામે આવ્યા, જાણો કોણે રહેશે વધુ ખતરો ?
- HMPV Virus Case Update: HMPV દેશમાં વાયરસના 6 કેસ, સરકારે આ રોગ અંગે જાહેર એડવાઈઝરી જારી કરી
- Generation BETA- 'જનરેશન બેટા' યુગના પ્રથમ બાળકનો જન્મ મધ્યરાત્રિ પછી ત્રણ મિનિટે 12:03 વાગ્યે થયો હતો.
- Earthquake News-ભૂકંપે તિબ્બતમાં મચાવી તબાહી, અત્યાર સુધીમાં ઓછામા ઓછા 53ના મોત
બ્રેકિંગ ન્યુઝ - બાબા આસારામને મળી અંતરિમ જામીન
સ્વયંભૂ બાબા આસારામને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. આસારામને અંતરિમ જામીન મળી ગઈ છે. SC એ 2013 બળાત્કાર મામલે સ્વયંભૂ બાબા આસારામને આરોગ્યના આધાર પર અંતરિમ જામીન આપી છે.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટે આસારામને હૃદયની સારવારની શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. તમને જણાવી દઈએ કે આસારામ પોતાના જ ગુરુકુળની એક વિદ્યાર્થીની સાથે યૌન શોષણના મામલામાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ભોગવી રહ્યા છે. તેને માત્ર તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીના હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આસારામના વકીલે જણાવ્યું કે તે હાર્ટ પેશન્ટ છે અને તેને હાર્ટ એટેક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે.
