સંબંધિત સમાચાર
- Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરો આ બાબતોની અવગણના, જાણો આ દિવસે શું કરવું જોઈએ અને શું નહીં.
- Mahashivratri 2024 : મહાશિવરાત્રિ પર આ 7 ભૂલો કરી તો થશે મોટુ નુકશાન, નહી મળે શિવનુ વરદાન
- Mahashivratri 2024: જો મહાશિવરાત્રી પર ભગવાન શિવને ચઢાવી દેશો આ ફુલ તો તમારા પર થશે અપાર કૃપા
- Mahashivratri 2024 : મહાશિવરાત્રિ પર ભગવાન શિવને આ 6 વસ્તુઓનો લગાવો ભોગ, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ
- Mahashivratri 2024 : મહાશિવરાત્રિ પર કેમ જરૂરી છે રૂદ્રાભિષેક, જાણો તેનુ મહત્વ અને લાભ
Maha Shivratri wishes 2024 - મહાશિવરાત્રી ના પાવન પર્વ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા હર હર મહાદેવ
shivratri
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
મહાશિવરાત્રીની શુભકામના
ૐ નમ: શિવાય
મહાશિવરાત્રીની શુભેચ્છા
તમને અને તમારા પરિવારને
મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા
હર હર મહાદેવ
હર હર મહાદેવ
બમ બમ ભોલે
મહાશિવરાત્રીની શુભેચ્છા
ૐ નમ: શિવાય
દુઃખ દારિદ્રય નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ
દ્વારે આવે, આ મહાશિવરાત્રી
આપની સર્વ મનોકામના પૂર્ણ થાય.
મહાશિવરાત્રીની શુભેચ્છા
ૐ ત્રયમ્બકં યજામહે ।
સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।
મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
