webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
  4. PM modi and mother

પીએમ મોદી અને તેમની માતા હીરાબાથી સંકળાયેલી 5 ખાસ વાત

Pm modi birthday
જાણો મોદી અને તેમની માતાથી સંકળાયેલી 5 ખાસ વાત 
હીરાબા ગુજરાતના ગાંધીનગરમાં તેમના નાના દીકરા પંજક મોદીની સાથે રહે છે. 98 વર્ષની ઉમ્રમા પણ તેમનો કામ પોતે કરે છે. 
પીએમ મોદી કોઈ પણ મોટું કામ કરવાથી પહેલા  તેમની માનો આશીર્વાદ લેતા નહી ભૂલતા. મોદી તેમના જનમદિવસ પર અને ચૂંટણીથી પહેલા મા નો આશીર્વાદ લેતા નહી ભૂલતા 
નરેન્દ્ર મોદી 2016માં તેમના 67મા જનમદિવસ  પર જ્યારે માથી મળવા ગયા હતા તો તેને ટ્વીટ કરીને કહ્યું હતું કે માની મમતા, માનો આશીર્વાદ જીવન જીવવાની જડી-બૂટી હોય છે. 
 
આ લોકસભા ચૂંટણીમાં વોટ નાખતા પહેલા પણ તે માથી મળવા પહોંચ્યા હતા ત્યારે માએ તેમના માથા પર ચાંદલા લગાવીને સ્વાગત કર્યું અને મોઢું પણ મીઠું કરાવ્યું. હીરાબેન તેને નારિયેળ, 500 રૂપિયા અને શાકર ભેંટ કરી. 
 
હીરાબેન 98 વર્ષની છે. ભલે લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય કે સ્થાનીય પેટાચૂંટણી હીરાબેન વોટ નાખવા જરૂર જાય છે. આ સમયે તેણે તેમના દીકરા પંકજની સાથે જઈને મતદાન કર્યું. 
ये भी पढ़ें
લગ્ન માટે બોલ્યા રાહુલ ગાંધી જણાવ્યુ કેવી છોકરી જોઈએ, તેનામાં કેવા ગુણ હોવા જોઈએ.