સંબંધિત સમાચાર
- VIRAL: ‘યમરાજની ભેંસ ખોટા સ્થાન પર ઉતરી ગઈ... ' આ વાયરલ વીડિયો જોઈને તમારુ પણ મગજ ફરી જશે
- કાકાએ ટ્રેનના એસી કોચમાં ખુલ્લેઆમ પેશાબ કરવા લાગ્યા, વીડિયો થયો વાયરલ અને લોકોએ કહ્યું- ઉંમર ધ્યાનમાં ન લેવી જોઈએ.
- NITISH REDDY VIRAL VIDEO : નીતીશ કુમાર રેડ્ડી તિરુપતિ મંદિરના પગથિયા ઘૂંટણિયા ટેકીને ચઢતા વીડિયો થયો વાયરલ
- તમિલનાડુની સરકારી શાળામાં બાળકોએ શૌચાલય સાફ કર્યું, પ્રિન્સિપાલ સસ્પેન્ડ
- ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પર બાબા ગુસ્સે થયા અને તેને ચીમટીથી માર્યો; મહાકુંભનો વીડિયો વાયરલ થયો છે
Bulandshahr Video Viral: શરમજનક...ઘરની બહાર સુઈ રહેલા ગલુડિયા પર રિટાયર્ડ પોલીસ કર્મચારીએ ચાર વાર ચઢાવી કાર
viral video puppy
Bulandshahr News in Gujarati - યૂપીના બુલંદશહેરમાં એક કૂતરાના બચ્ચા(ગલુડિયા)પર વેગન આર કારને એક કે બે વાર નહી પણ 4 વાર ચઢાવવાનો વીડિયો વાયરલ થયો તો પોલીસ હરકતમાં આવી. CO સિટી ઋજુલ કુમારે બતાવ્યુ કે પપ્પી પર કાર ચઢાવવાના મામલે રિટાયર્ડ પોલીસ કર્મચારી વિરુદ્ધ રિપોર્ટ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. ફરિયાદ છે કે રિટાયર્ડ પોલીસ કર્મચારીની આવી પશુ ક્રુરતાથી ગલુડિયાનુ મોત થઈ ગયુ.
રિટાયર્ડ પોલીસ કર્મચારીની ક્રૂરતાએ ગલુડિયાનો લીધો જીવ
યૂપીના બુલંદશહેરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કોતવાલી દેહાતના ગંગાનગરનો બતાવાય રહ્યો છે. વીડિયોમાં એક વૈગન આર કાર સવાર કારને બૈક કરવા દરમિયિઆન ઘરની બહાર રસ્તા પર સૂઈ રહેલા પપ્પીને એકવાર નહી પરંતુ ચાર 4 વાર તેન પર ચઢાવીને પૈડાથી કચડે છે અને કારને બૈક કરી ઘરની અંદર ચાલ્યો જાય છે. રિટાયર્ડ પોલીસ કર્મચારી સુખવીર સિંહની આ પશુ ક્રુરતાની ઘટના CCTV કૈમરામાં કેદ થઈ તો તેને X પર પોસ્ટ કરતા જ તે વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. ઉતાવળમાં સક્રિય થયેલ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી.
જુઓ બુલંદશહેરનો આ વાયરલ વીડિયો
#बुलंदशहर: यूपी के बुलंदशहर में एक वीडियो वायरल हो रहा है, जो कोतवाली देहात के गंगानगर का बताया जा रहा है।
— Newstrack (@newstrackmedia) January 20, 2025
वीडियो में एक वैगन आर कार सवार कार को बैक करने के दौरान घर के बाहर सड़क पर सो रहे पप्पी को एक बार नहीं बल्कि 4 बार उस पर चढ़ाकर पहिए से कुचलता है, और कार को बैक कर घर के… pic.twitter.com/Mpv4FfIaX7
રિટાયર્ડ પોલીસ કર્મચારી પર થઈ કાર્યવાહી
CO બુલંદશહેરના સીઓ ઋજુલ કુમારે જણાવ્યુ કે કાર દ્વારા પપ્પીને કચડનારા સુખવીર સિંહ વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, આ મામલામાં અગ્રિમ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

