નરેન્દ્ર મોદીની 5 મોટી વાત, જે લોકસભા ચૂંટણીમાં બનશે એનડીએની તાકાત
ચૂંટણી આયોગ દ્વારા લોકસભા 2019ની તારીખની જાહેરાતની સાથે જ ચૂંટણી ઘમાસાન શરૂ થઈ ગયું છે. 11 એપ્રિલથી 19મે સુધી વોટિંગ થયા પછી 23 મે તારીખને પરિણામ આવી જશે કે સત્તાના સિંહાસન પર કોણ રોકાશે. ભાજપાની નજર જ્યાં એક વાર ફરી સત્તામાં વાપસી પર છે, તેમજ કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કેન્દ્રની ખુર્શી માટે પૂરી તાકાતથી જુટેલા છે શું સત્તાના મહાસમયમાં નરેન્દ્ર મોદી એક વાર ફરીથી બાજી મારશે? આવો જાણીએ છે તે 5 મોટી વાત જે મોદી માટે તાકાત સિદ્ધ થશે.
1. આતંકવાદના સામે નિર્ણાયક જંગ- ભાજપા હમેશા એનડીએ એક વાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભામાં ઉતરવા માટે તૈયાર છે. 2014માં ભાજપાએ નરેન્દ્ર મોદીની નામથી મોટી સફળતા હાસલ કરી હતી. પુલવામા હુમલા પછી પાકિસ્તાન પર કરાઈ ગઈ એયર સ્ટ્રાઈકએ નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને વધું મજબૂતી આપી. ઉરી સને પુલવામા હુમલા પછી મોદી સરકારએ ત્વરિત ફેસલો લઈને આતંકવાદના સફાયા કરી સર્જિકલ સ્ટ્રાઈક કરી. સરકારના આ પગલાથી મોદીની છવિ એક દમદાર નેતાના રૂપમાં ઉભરી છે. જેનો ફાયદો એનડીએ લોકસભા ચૂંટણીમાં મળશે.
2. અમિત શાહનો રણનીતિક કૌશલ- ભાજપા અધ્યક્ષ અમિતસ હાહની રણનીતિ અને સરસ સંગઠાત્મક કૌશલથી ભાજપા ફરી એક વાર કમાલ જોવાયું. એનડીએથી રિસાયેલા દલને મનાવવાનો તરીકો અમિત શાહ સારી રીતે જાણે છે. અન્નાદ્રમુક અને રિસાયેલી શિવસેના એક વાર ફરી એનડીએ જોડવું ભાજપા માટે ફાયદાના સોદો થઈ શકે છે. રાજનીતિનીમાં વિરોધીઓને પરાસ્ત કરવા માટે કઈ ચાલ ચાલવી છે તેમાં અમિત શાહને માહિર ગણાય છે.
3. મોદી પર ભરોસો- લોકસભા ચૂંટણી 2014માં ભાજપાએ 30 વર્ષના રેકાર્ડ તોડતા 282 સીટ પર જીત હાસલ કરી હતી. ભાજપા નીત એનડીએ 336 સીટ જીતી હતી. આ વખતે ભાજપાને આશા છે કે તે મોદીના નામની જાદુઈ છડીથી લોકસભામાં જીત હાસલ કરી એક વાર ફરી દિલ્હીની સત્તા પર કાબિજ થશે.
4. સામાન્ય વર્ગનો સમર્થન- લોકસભા ચૂંટણી 2019માં એનડીએ તેમના પાંચ વર્ષના કાર્યકાળનો હિસાબ લઈને પણ જશે. ત્રણ રાજ્યથી મળી હારથી શીખ લેતા મોદી સરકારએ ગરીબ સવર્ણોને 10 ટકા આરક્ષણ આપવાનો બ્રહ્માસ્ત્ર ચલાવ્યુ જેમાં ગુસ્સા સવર્ણ એક વાર ફરી તેના પાળામાં આવી જશી જેનો ફાયદો તેને લોકસભા સંગ્રામમાં મળશે.
5. જનક્લ્યાણકારી યોજનાઓ- ભાજપા નીત એનડીએ સરકારએ સામાન્ય ભારતીયથી લઈને ઘણી યોજનાઓ ચલાવી. અટલ પેંશન યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલ્લા, પીએમ ખેડૂત સમ્માન નિધિ, શ્રમયોગી માનધન યોજના અને આયુષ્માન જેવી યોજનાઓના તેમના પ્રચારમાં વખાણ કરી લાભા લેવાના પ્રયાસ કરશે. આયુષ્માન યોજના લોકસભા ચૂંટણીમાં ભાજપા માટે માસ્ટર સ્ટ્રોક સિદ્ધ થઈ શકે છે. વેબદુનિયા ગુજરાતી ન્યૂજ