છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાન યોદ્ધા અને રણનીતિકાર હતા, જેમને 1674માં મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો. તેમને ઘણા બધા વર્ષો સુધી ઔરંગઝેબના મુગલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો. 6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.