સંબંધિત સમાચાર
- Solar Eclipse 2023: આજે સૂર્યગ્રહણ અને શનિ અમાવસ્યા છે, લગભગ 100 વર્ષ પછી આવો દુર્લભ સહયોગ થયો છે, આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
- Sury Grahan 2023 - સૂર્યગ્રહણ વિશે 10 રોચક વાતો
- Sarva Pitru Amavasya 2023: સર્વપિતૃ અમાસ પર સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસ, જાણો શ્રાદ્ધ કરી શકશો કે નહી
- Navratri 2023 - સૂર્યગ્રહણની છાયામાં શરૂ થશે નવરાત્રી, જાણો શું થશે તેની અસર, ઘટ સ્થાપનના શુભ મુહૂર્તનું રાખો ધ્યાન
- Surya Grahan 2023: આ દિવસે થવાનું છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
વર્ષ 2024માં આ તારીખે લાગશે પહેલો સૂર્ય ગ્રહણ ભારત પર થશે આવુ અસર
Solar Eclipse 2024 date and time in India:
Solar Eclipse 2024 date and time in India: વર્ષ 2024માં પણ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે. 2024આં કેટલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ લાગશે અને તેનો ભારત પર શું અસર પડશે જાણો છો
વર્ષ 2024નો પહેલો સૂર્યગ્રહણ: વર્ષ 2024મા પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024ને લાગશે. આ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ 8 એપ્રિલ ની રાત્રે 9 વાગીને 12 મિનિટ પર લાગશે અને મધ્ય રાત્રે 1 વાગીને 25 મિનિટ પર સમાપ્ત થશે. આ રીતે વર્ષ 2024 નુ પ્રથમ સૂર્યગ્રહણની સમય 4 કલાક 39 મિનિટ હશે.