સંબંધિત સમાચાર
- આજનુ રાશિફળ (02/09/2021) આજે આ 4 રાશિને થશે ધનલાભ
- Monthly Horoscope, September 2021: કેરિયર ચમકાવી દેશે સપ્ટેમ્બરનો મહિનો, પણ 2 રાશિવાળા ન કરે આ ભૂલ
- આજનુ રાશિફળ (31/08/2021) - આજે આ 5 રાશિને થશે ફાયદો
- આજનુ રાશિફળ (30/08/2021) આજે આ 4 રાશિના જાતકો પર કાનુડાનો આશીર્વાદ રહેશે
- આજનુ રાશિફળ (28/08/2021) - આજે આ રાશિના જાતકોને મળશે સફળતા
આજનુ રાશિફળ (03/09/2021) આજે આ રાશિના જાતકોએ સાચવવુ
મેષ : અગત્યના કાર્યમાં અવરોધ આવે. ખર્ચ-ખરીદી થશે. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.
અજા એકાદશી વ્રત કથા અને પૂજા વિધિ અને શુભ મુહુર્ત
અજા એકાદશી વ્રત કથા અને પૂજા વિધિ અને શુભ મુહુર્ત
