રાશિફળ 2018 મુજબ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ વર્ષ થોડુ વધુ ખાસ નથી. આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય જીવન સરેરાશ રહેશે. આરોગ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી તમને રોગી બનાવી શકે છે. તેથી તમારા આરોગ્ય પર ધ્યાન આપો. બીજી બાજુ આર્થિક મામલે પણ તમારે સજાગ રહેવાની સલાહ આપવામાં આવે છે. ખૂબ સમજી વિચારીને આર્થિક નિર્ણય લો. તો ચાલો જાણી 2018 વૃશ્ચિક રાશિ માટે કેવુ રહેશે.