Thursday, 9 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Thu, 9 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
જ્યોતિષશાસ્ત્ર
જ્યોતિષવિજ્ઞાન
જ્યોતિષ 2017
Todays Astro
Written By
Last Updated :
Saturday, 7 October 2017 (11:40 IST)
સંબંધિત સમાચાર
આજનુ ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06/10/2017)
દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (05/10/2017)
ફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ
શું કહે છે આજે તમારું રાશિફળ 29/09/2017
કઈ રાશિનો હોવો જોઈએ તમારો જીવનસાથી ?
દૈનિક રાશિફળ - જાણો આજે કંઈ રાશિને થવાનો છે લાભ(07-10-2017)
Publish:
Sat, 7 Oct 2017 (11:29 IST)
Updated:
Sat, 7 Oct 2017 (11:40 IST)
google-news
મેષ(અ.લ.ઈ.) :-
અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે.
વૃષભ(બ.વ.ઉ.) :-
સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વડીલો-પાર્જીત મિલ્કતથી લાભ બેન્ક લોનના કાર્યમાં સફળતા.
મિથુન(ક.છ.ઘ.) :-
નોકરી કરતા વ્યકિતઓને ચીવટ રાખવી તમારા કામો બીજાને ન સોપવા ખાનપાન ઉપર સંમય રાખવો. ધાર્મિક કાર્ય થાય.
કર્ક(ડ.હ.) :-
રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે સુખ સગવડતાઓ વધે અધીકારીવર્ગનો સહકાર રહે. સ્વાસ્થ્ય જાળવવું.
સિંહ(મ.ટ.) :-
ગૂઢ રહસ્યોમાં રૂચી વધવાની વધુ પડતો સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો અંધ શ્રધ્ધાને જીવનમાં સ્થાન ન આપવું.
કન્યા(પ.ઠ.ણ.) :-
નિખાલસતા એ તમારી સફળતાની સીડી છે પણ કોઇ તેનો લાભ ન લ્યે તેનું ધ્યાન રાખજો નવી ઓળખાણ થાય.
તુલા(ર.ત.) :-
લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયત્નો ફળે. મિલ્કતથી લાભ. પરિવારના વડીલોનો સાથ સહકાર સારો રહેવાનો.
વૃશ્ચિક(ન.ય.) :-
મહેનતનું ફળ મલવાનું છતા વધુ લાલચથી દૂર રહેજો તક ઝડપી લેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.
ધન(ભ.ધ.ફ.ઢ.) :-
તમારા પ્રયત્નો ફળવાના તમારે બીજાને સમજવાની કોશીષ કરવી ભાઇ-બહેનોના પ્રશ્નોમાં સફળતા મળે વિદેશથી લાભ.
મકર(ખ.જ.) :-
આર્થિક દૃષ્ટિએ ઉત્તમ દિવસ રહેવાનો પ્રવાસનું આયોજન થાય. મિત્રો સાથે ભાગીદારી ધંધાથી લાભ રહે.
કુંભ(ગ.શ.સ.) :-
ઇશ્વરની તમારી ઉપર કૃપા રહેવાની મહત્વના કાર્યોમાં સફળતા મલવાની શેર સટ્ટામાં અનુભવનો લાભ રહે.
મીન(દ.ચ.ઝ.) :-
આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો સાથે નાણાકીય બાબતોની ચર્ચા કરવી પડે
Publish:
Sat, 7 Oct 2017 (11:29 IST)
Updated:
Sat, 7 Oct 2017 (11:40 IST)
हमारे साथ WhatsApp पर जुड़ने के लिए यहां क्लिक करें
हमारे साथ Telegram पर जुड़ने के लिए यहां क्लिक करें
ये भी पढ़ें
જો તમને સુખ સંપત્તિ જોઈતી હોય તો આ પાંચ વસ્તુ ઘરમાં ન મુકશો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ જાઓ, મેં તારા મૃત્યુના બહાને બે અઠવાડિયાની રજા લીધી છે.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને કાર્યક્રમ દરમિયાન પોતાના સ્વાસ્સ્થ્ય સંબંધી સમસ્યા વિશે વાત કરી. શો મા જ્યારે પણ સેલીબ્રિટીજમાં ફિટનેસ અને ડોલે શોલે ની વાત આવે છે તો નામ સૌથી પહેલા સલમાન ખાનનુ આવે છે.
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ના. ચિન્ટુ – જો તમે મને સાયકલ નહીં આપો તો મને દુઃખ થશે.
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં જોયો, ઘરે આવતાની સાથે જ માતાએ તેની દીકરીને ગુસ્સામાં બોલાવી મા-દીકરી, તું ક્યાં છે?
નવીનતમ
Video: નર્મદામાં વહાવી દીધું 11,000 લિટર દૂધ, પર્યાવરણની ચિંતાને લઈને મહા અભીષેક આવ્યો વિવાદમાં
Milk Waste Viral Video: સિહોરમાં નર્મદા નદીમાં 11,000 લિટર દૂધ વહાવી દેવા પર વિવાદ ઉભો થયો છે. આ વિશાળ ધાર્મિક ઘટના અને મધ્યપ્રદેશમાં 10 લાખ કુપોષિત બાળકોની વાસ્તવિકતા વચ્ચેના સંબંધ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ ખાસ અહેવાલમાં નિષ્ણાતો અને ભક્તોના સંપૂર્ણ દ્રષ્ટિકોણ જાણો.
આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું
ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં 2026 ની વિધાનસભા ચૂંટણી માટે મતદાન આજે શરૂ થઈ રહ્યું છે, જે સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યની 126 વિધાનસભા બેઠકો માટે 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ ગોયલે જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા અને સરકાર બનાવવા માટે 64 બેઠકોની બહુમતી જરૂરી છે,
ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં આશા વ્યક્ત કરી હતી
વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે
વિરાટ કોહલી આજે ફક્ત એક જ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં રમી રહ્યો છે, પરંતુ તેને હજુ પણ વિશ્વના મહાન ખેલાડીઓમાંનો એક માનવામાં આવે છે. તે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને ફક્ત ODI જ રમે છે.
પીએમ મોદીએ મહિલાઓ સંબંધિત એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું: "આવો, આપણે સામૂહિક રીતે 'નારી શક્તિ'ને સશક્ત બનાવીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મહિલા અનામત કાયદામાં પ્રસ્તાવિત સુધારો ફક્ત એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ભારતભરની લાખો મહિલાઓની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. મોદીએ તમામ સંસદ સભ્યોને આ પહેલના સમર્થનમાં એક થવા વિનંતી કરી. તેમની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં, પ્રધાનમંત્રીએ વધુમાં નોંધ્યું હતું
होम
धर्म संग्रह
Shorts
फोटो
Reels