Monday, 13 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Mon, 13 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
જ્યોતિષશાસ્ત્ર
જ્યોતિષવિજ્ઞાન
જ્યોતિષ 2017
Daily horoscope
Written By
Last Updated :
Friday, 6 October 2017 (10:55 IST)
સંબંધિત સમાચાર
દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (05/10/2017)
ફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ
કઈ રાશિનો હોવો જોઈએ તમારો જીવનસાથી ?
દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (24-09-2017)
આજનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આજનુ ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06/10/2017)
Publish:
Fri, 6 Oct 2017 (10:17 IST)
Updated:
Fri, 6 Oct 2017 (10:55 IST)
google-news
મેષ :- (અ.લ.ઇ)
સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. ખેતીમા આવક વધશે. નોકરીમા સારા અધીકાર મળશે.
વૃષભ :- (બ.વ.ઉ)
ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃધ્ધી થશે. વ્યવસાયમા ઉત્તમ ધનલાભ થશે.
મિથુન :- (ક.છ.ઘ)
ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે.
કર્ક :- (ડ.હ)
માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. ધનસબંધી ચિંતા રહેશે.
સિંહ :- (મ.ટ)
પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે.
કન્યા :- (પ.ઠ.ણ)
વિકાશના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ જણાશે.
તુલા :- (ર.ત)
કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપતિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.
વૃશ્ચિક :- (ન.ય)
અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.
મકર :- (ખ.જ)
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થેડી પરેશાની જણાશે. ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે.
કુંભ :- (ગ.શ.ષ.સ)
દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આપની ભાવનાઓના કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામા સુધારો જોવા મળશે.
મીન :- (દ.ચ.ઝ.થ)
સાવચેતીથી કામ કરવુ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. આંખ સબંધી તકલીફ રહેવા સંભાવના છે. નોકરીમા થોડી પરેશાની જણાશે.
Publish:
Fri, 6 Oct 2017 (10:17 IST)
Updated:
Fri, 6 Oct 2017 (10:55 IST)
ये भी पढ़ें
શુભ ફળ મેળવવા માટે કાળા તલના 5 ઉપાય
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ જાઓ, મેં તારા મૃત્યુના બહાને બે અઠવાડિયાની રજા લીધી છે.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને કાર્યક્રમ દરમિયાન પોતાના સ્વાસ્સ્થ્ય સંબંધી સમસ્યા વિશે વાત કરી. શો મા જ્યારે પણ સેલીબ્રિટીજમાં ફિટનેસ અને ડોલે શોલે ની વાત આવે છે તો નામ સૌથી પહેલા સલમાન ખાનનુ આવે છે.
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ના. ચિન્ટુ – જો તમે મને સાયકલ નહીં આપો તો મને દુઃખ થશે.
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં જોયો, ઘરે આવતાની સાથે જ માતાએ તેની દીકરીને ગુસ્સામાં બોલાવી મા-દીકરી, તું ક્યાં છે?
નવીનતમ
લગ્નની રાત્રે, ક્રૂર વરરાજાએ તેના મિત્રોને ઘરે બોલાવ્યા, પછી તેમને દારૂ પીવા માટે દબાણ કર્યું, અને જ્યારે તે બેહોશ થઈ ગઈ, ત્યારે...
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધો અને માનવતાને શરમજનક બનાવી દીધી છે. 22 વર્ષીય નવપરિણીત મહિલાએ તેના પતિ અને તેના પાંચ મિત્રો પર તેના લગ્નની રાત્રે ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે
હવામાન વિભાગે ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં 15 એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે 15 એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે, જેની અસરો અનેક રાજ્યોમાં અનુભવાશે. સોમવારે, હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ભારે પવન માટે પીળો ચેતવણી જારી કરી હતી.
Amarnath Yatra 2026: બાબા બર્ફાની દર્શન માટે નોંધણી ક્યારે શરૂ થશે? સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી નિયમો જાણો.
Amarnath Yatra 2026: બાબા બર્ફાની અમરનાથજીના દર્શનનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, આ વખતે સુરક્ષા અને સુવિધાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. યાત્રાને લઈને ભક્તોમાં ખૂબ ઉત્સાહ છે, અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ નોંધણી ક્યારે શરૂ થશે, સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી નિયમો.
અમદાવાદ ડોસા ડેથ કેસમાં ખોફનાક ખુલાસો, પુત્ર પ્રાપ્તિના મોહમાં કપલે પુત્રીઓને આપ્યુ ઝેર, ડાયરીએ ખોલ્યુ રહસ્ય
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના મોતની ઘટનામાં હવે એક ભયાનક વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે ઘટનાને ડોસાના ખીરાને કારણે થયેલું 'ફૂડ પોઈઝનિંગ' માનવામાં આવતું હતું,
ચૂંટણી જંગનો મહત્વનો પડાવ: ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ, 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજથી ફોર્મની ચકાસણી (Scrutiny) શરૂ
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos