ગુજરાતી જોક્સ - આજે દેશ માટે
15 ઓગસ્ટે મિત્ર બોલ્યો,
"આજે દેશ માટે કંઈક કરવું છે."
બીજો મિત્ર:
"હા, આજે ટ્રાફિકના બધા નિયમો પાળી લઈએ!"
ALSO READ: ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટે શું મળે?
Jokes
પત્ની: આજે 15 ઓગસ્ટ છે, કંઈ સ્પેશિયલ છે?
પતિ: હા...
ALSO READ: ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો
પત્ની: શું?
પતિ: આજે ટીવીનું રિમોટ મને સ્વતંત્ર રીતે મળી ગયું!