ગુજરાતી જોક્સ- સાળી અને ઘરવાળીમાં Updated: Tue, 21 Jan 2020 (16:58 IST) google-news સાળી અને ઘરવાળીમાં બહુ મોટું અંતર છે સાહેબ જૂતા ચોરે એને સાળી કહેવાય ને જૂતા મારે એને ઘરવાળી કહેવાય..!!