Good News- Tik Tok આપી રહ્યુ છે ડેલી 1 લાખ રૂપિયા કમાવવાની તક, બસ વીડિયો અપલોડ કરતી વખતે કરો આ એક કામ
સોશિયલ મીડિયા એપ ટિક-ટોક (Tik Tok) દેશમાં થોડા સમય માટે બૈન થયુ હતુ. પણ પછી કેટલીક નવી શરત સાથે Tik Tok પરથી બૈન હટાવી લેવામાં આવ્યુ. હવે Tik Tok એપ એપલ એપ સ્ટોરની ફ્રી કેટેગરી એપમાં ટૉપ એકવાર ફરીથી ટૉપ પર આવી ગયુ છે. મતલબ યૂઝર્સને પણ બૈનની અસર પડી રહી નથી અને હજુ પણ લોકો પહેલાની જેમ જ આનો ઉપયોગ કરી રહ્યા છે.
બીજી બાજુ ભારતમાં બૈન પછી કંપની પરત ફરતા વધુ આક્રમક થઈ ગઈ છે. Tik Tok હવે પોતાના યૂઝર્સને હૈશટૈગ ચલાવવા પર 1 લાખ રૂપિયા સુધીનુ ઈનામ આપવાની સ્કીમ લઈને આવી છે. અ સ્કીમમાં લકી યૂઝર્સને દરરોજ 1 લાખ રૂપિયા આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે Tik Tok એપ પર બૈન લગાવવાન્નો આદેશ રજુ કર્યો હતો અને ગૂગલ એપલને લેટર લખી તેને ડાઉનલોડ કરવા પર રોક લગાવી હતી. પણ પછી થોડી શરતો સાથે ટિક ટૉક પર બેન હટાવી લેવામાં આવ્યુ.