રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238736{main}( ).../bootstrap.php:0
20.14366088256Zend_Application->run( ).../bootstrap.php:62
30.14366088392Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.14366089448Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.15866400480Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.16366732920Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.16406748720Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.09067287608partial ( ).../ManagerController.php:848
91.09067288048Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.09087292912call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.09087293656Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.09117307840Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.09127324832Zend_View->_run( ).../Abstract.php:888
141.09127326784include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (23:18 IST)

RR vs SRH highlights: મનીષ પાંડે અને વિજય શંકરથી હાર્યુ રાજસ્થાન, હૈદરાબાદે 8 વિકેટથી માર્યુ મેદાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની 40 મી મેચ બે ઓસ્ટ્રેલિયન કેપ્ટન વચ્ચેની લડાઇ હતી. બંને બેટથી ઘણું બધુ કરી શક્યા ન હતા, પરંતુ ડેવિડ વોર્નરની કપ્તાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં ચોથો વિજય નોંધાવવામાં સફળ રહ્યો. 
આ જીત પછી, તેણે 10 મેચમાં 8 પોઇન્ટ મેળવ્યા છે અને પોઇન્ટ ટેબલમાં 5 માં નંબર પર પહોંચી ગયુ  છે. બીજી બાજુ રાજસ્થાન 7 માં ક્રમાંક પર ગયું છે અને તેમની પ્લેઓફની આશાઓ મોટો આંચકો લાગ્યો છે.
 
મેચમાં જેસન હોલ્ડર (/ 33/3) ની ઘાતક બોલિંગને કારણે હૈદરાબાદ રાજસ્થાનને  6 વિકેટે  154 રને રોકી ગયું હતું. તે પછી હૈદરાબાદએ તેમના બંને ઓપનરની વિકેટ માત્ર 16 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ મનિષ પાંડે અને વિજય શંકર, જેને ચૂલબુલ પાંડે કહેવામાં આવે છે, તેણે ત્રીજી વિકેટ માટે અણનમ 140 રનની ભાગીદારી કરી હૈદરાબાદને સરળ જીત અપાવી. મનિષ પાંડેએ  47 બોલમાં 4  ચોગ્ગા અને 8  છગ્ગાની મદદથી અણનમ  83 રન બનાવ્યા હતા, જ્યારે વિજય શંકરે 51 બોલનો સામનો કર્યો હતો, જ્યારે તેણે અણનમ 52 રન દરમિયાન 6  ચોગ્ગા ફટકાર્યા હતા.
 
10 વડોદરામાં અમદાવાદના CAના વિદ્યાર્થીનું મોટું કારસ્તાન, 50 કરોડનું કૌભાંડ કર્યુ 
અબુધ-અભણ ગ્રામજનો સહિત ખેતમજુરોના આઇ.ડી.પ્રુફને આધારે બોગસ બિલીંગ કૌભાંડ આચરનાર સી.એ. ફાઇનલ યરના વિદ્યાર્થીને વડોદરા ખાતેની સીજીએસટીની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ ઝડપી પાડતા રૂ.૫૦.૨૪ કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.  સી.એ. ફાઇનલ યરમાં વિદ્યાભ્યાસ કરતા અમદાવાદના પ્રિન્સ એમ ખત્રીને વડોદરાની સીજીએસટી કચેરીના અધિકારીઓએ ઝડપી પાડતા ઘટસ્ફોટ  થયો છે 
 
જોફ્રા આર્ચર ઓપનરોને કર્યા ઉટ
155 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદે  જોફ્રા આર્ચેરે બંને ઓપનરોને આઉટ  કરીને રાજસ્થાનને શરૂઆતનો ઝટકો આપ્યો.  શપ્રથમ ઓવરના ચોથા બોલ પર ડેવિડ વોર્નરે બેન સ્ટોક્સના 4 રનના અંગત સ્કોર પર કેચ આઉટ થયો હતો, ત્યારબાદ આગળની બોલ પર જોની બેઅરસ્ટો ક્લીન  બોલ્ડ થયો હતો,  તેણે 10 રન બનાવ્યા.