સંબંધિત સમાચાર
- લાંબા સમય સુધી ટમેટાને ફ્રેશ રાખવાના અને સ્ટોર કરવાના સ્માર્ટ ટીપ્સ
- Smart Kitchen tips in Gujarati- લાંબા સમય સુધી લીલા મરચાંને ફ્રેશ રાખવાના 5 સ્માર્ટ ટીપ્સ
- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા
- લાકડીના વાસણને સાફ કરવા માટે અજમાવો આ 4 સરસ ઉપાય
- ભારતમાં 3 પાંખડી અને વિદેશોમાં 4 પાંખડીવાળો પંખો હોય છે
How to store methi - 10 મિનિટમાં મેથીને આ રીતે 1 વર્ષ સુધી સ્ટોર કરો -
10 મિનિટમાં મેથીને આ રીતે 1 વર્ષ સુધી સ્ટોર કરો - બે પ્રકાર How to store fenugreek leaves?
મેથીની ભાજીને સમારી લો
પછી તેને ધોઈ લો.
ત્યારબાદ કિચન ટોવેલમાં વધારે પાણી સુકાવી લો.
હવે તેને બે પ્રકારથી સુકાવી શકો છો
એકમાં મેથીને માઈક્રોવેવમાં 3 મિનિટ માટે મૂકો
પછી તેને ડિબ્બામાં બંદ કરીને સ્ટોર કરી શકો છો.
બીજુ ઉપાય તમે તેને તડકામાં સુકાવી સ્ટોર કરી શકો છો.