શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

જીંસ ને ધોતા પહેલા ધ્યાન રાખો આ વાતો

જો એક્સપર્ટની માનીએ તો જીંસને ધોવું નહી જોઈએ. આ સાંભળી ઘણા લોકો હેરાન તો થશે પણ આ સચ્ચાઈ છે જીંસને ધોવાથી એમની ક્વાલિટી ખરાબ થઈ જાય છે. આથી આજે અમે તમને જણાવીશ કે જીંસને સાફ કરવાનું સહી તરીકો શું છે. 
જો તમારી જીંસમાં દાગ લાગી જાય તો તમે એને ટૂથબ્રશથી સાફ કરો. વાસ્તવિકતામાં એક સારી જીંસને વાશિંગ મશીનમાં ધોવાની કદાચ જરૂર નહી હોય. એવું ખોબ જ ઓછું હોવા જોઈએ.
એનું  કારણ  આ છે કે જીંસને ધોવાથી મટેરિયલને નુક્શાન પહોંચે છે અને આ પાણીની પણ બર્બાદી છે. ત્યાં જ કેટલાક એક્સપર્ટના કહેવું છે કે જીંસને એક નવી જીંસને ધોતા પહેલા છ માહનું સમય આપવું જોઈએ. તમે જેટલા લાંબા સમય સુધી એને નહી ધોવશો. તમારી જીંસ એટલી વધારે સારી લાગશે. 
 
જો તમે જીંસને જલ્દી ધોવા ઈચ્છો છો તો જીંસનનું ભૂરો રંગ નિકળી જસ્જે તો એને એક સમાન , ઘટ્ટા ભૂરો સપાટ દેખાડશે. જીંસના કીટાણુઓથી બચવા માટે તમે તમારી જીંસને રાત ભર માટે ફ્રીજરમાં મૂકી દો.