ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 30 નવેમ્બર 2017 (20:52 IST)

આ 5 ટિપ્સ આરોગ્ય માટે અજમાવી જુઓ

* રોજ સવારમાં લીમડાના 10 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. 
 
* જો આંખમાં બળતરા રહેતી હોય તો રોજ સવારે તાજુ માખણ ખાવાથી આંખની બળતરા ઓછી થઈ જાય છે. 
 
* થોડાક અનાનસના ટુકડા લઈને તેના પર મરી અને બે ચમચી સાકરનો ભુક્કો ભભરાવી ખાવાથી ભુખ સારી લાગે છે. 
 
* જેમને શરીરમાં નબળાઇ હોય તેમને એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાંખીને સાંજે પીવાથી ફાયદો થાય છે. 
 
* એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ જમતાં પહેલા લેવાથી અજીર્ણ મટે છે. 
 
* દ્રાક્ષ પાંચથી છ નંગ અને બે ચમચી ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખીને તેને સવારમાં લેવામાં આવે તો તેનાથી આધાશીશીનો દુ:ખાવો મટે છે.