શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

બ્રેક્ફાસ્ટ માટે ઈંસ્ટેંટ ડોસા રેસીપી

આમે અમે તમને એક એવી રેસીપી જણાવીશ જે તરત અને ફટાફટ બની જશે. 
 
આજે અમે તમને ઈસ્ટેંટ ડોસા બનાવાના વિધિ જણાવશે.આમ તો એ બજારમાં ડોસા બનાવવાના ખીરું તૈયાર પણ મળે છે. પણ ઘર પર તૈયાર ખીરું જ સારું હોય છે. 
આ ડોસા તમે મિનિટોમાં બનાવી શકો છો. કારણકે એમાં ચોખા પલાડવાની કે વાટવાની જરૂર નહી હોય. 
 
આ ડોસા ટેસ્ટ્માં પણ  સારું હોય છે .એને નારિયળની ચટણીના સાથે કે પછી સાંભરના સાથે સર્વ કરી શકાય છે. તો આવો જોઈએ એને બનાવાની  વિધિ
 
તૈયારીમાં સમય -10 મિનિટ 
રાંધવાના સમય- 10 મિનિટ 
સામગ્રી
 
ઘઉંનો લોટ- 2 કપ 
ચોખાના લોટ- 1 કપ 
કોથમીર- 1 ચમચી 
લીલી કે લાલ મરચા- 4-5 
લીમડો-1/2 કપ 
જીરું 1/2 ચમચી 
મીઠું
વિધિ- 
એક વાટકીમાં ઘઉંના લોટ , ચોખા અને ચણા ના લોટ નાખો. 
ત્યારબાદ એમાં સમારેલા લીલા મરચા ,કોથમીર , જીરું , લીમડા અને મીઠું મિક્સ કરો. 
 
હવે એમાં ધીમે-ધીમે પાણી મિક્સ કરો અને ખીરું તૈયાર કરો. 
 
ખીરું વધારે પાતળું નહી હોવું જોઈએ નહી વધારે ઘટ્ટ નહી તો તો ડોસા સારી રીતે ફેલશે નહી. 
હવે એક પેન લો. એને ગરમ કરો. પછી એમાં થોડા તેલ લગાડો. 
હવે એક મોટું ચમચી ડોસાના ખીરું નાખી અને ફેલાવો અને શેકવા દો. 
પછી એન પલટીને બીજી તરફથી પણ શેકો
ડોસાને કિનારા ઓઅર હળવું તેલ જરૂર લગાડો. નહી તો ઠીકથી નિકળશે નહી. 
હવે એમજ બાકીના ડોસા બનાવી લો. 
તમારા ડોસા તૈયાર છે એને પ્લેટમાં નારિયળની ચટણી સાથે સર્વ કરો.