Saturday, 11 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Sat, 11 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી શાયરી
Gujarati suvichar
Written By
Last Modified:
Wednesday, 4 December 2019 (17:35 IST)
સંબંધિત સમાચાર
National Education Day- આ વાતોં શીખાવે છે ... કે સાચે શું હોય છે શિક્ષા
Gujarati Suvichar -સુવિચાર
ગુજરાતી રોમાંટિક શાયરી
ગુજરાતી શાયરી
Shayari- ગુજરાતી લવ શાયરી
ગુજરાતી સુવિચાર
Publish:
Wed, 4 Dec 2019 (17:35 IST)
Updated:
Wed, 4 Dec 2019 (17:38 IST)
google-news
માણસ "કેવા દેખાય" એનાં કરતાં
"કેવા છે"એ મહત્વનું છે
કારણકે "સૌંદર્ય"નું આયુષ્ય તરૂણાવથા સુધી અને
ગુણોનું આયુષ્ય
આ જીવન સુધી સાથે રહે છે.
Publish:
Wed, 4 Dec 2019 (17:35 IST)
Updated:
Wed, 4 Dec 2019 (17:38 IST)
हमारे साथ WhatsApp पर जुड़ने के लिए यहां क्लिक करें
हमारे साथ Telegram पर जुड़ने के लिए यहां क्लिक करें
ये भी पढ़ें
શિયાળામાં ગોળ ખાવાના ફાયદા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
કારગિલ યુદ્ધના હીરો 'લાયન ઓફ લડાખ' કર્નલ સોનમ વાંગચુકનું નિધન
1999 ના કારગિલ યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય દાખવનાર અને 'લાયન ઓફ લડાખ' તરીકે જાણીતા નિવૃત્ત કર્નલ સોનમ વાંગચુકનું 61 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. શુક્રવારે સવારે લડાખના લેહ સ્થિત તેમના નિવાસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા
આવી પત્ની કોઈને ન મળે.. રડી રડીને સંભળાવી પતિના મર્ડર સ્ટોરી, પોતે જ નીકળી હત્યારી, પ્રેમી સાથે મળીને કર્યુ હતુ પ્લાનિંગ
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં, એક પત્નીએ રડતાં રડતાં પોતાના પતિની હત્યાને લૂંટ તરીકે ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ તપાસમાં એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું: તેણે તેના પ્રેમી સાથે મળીને એક લાખ રૂપિયાનો કરાર કરીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 36 કલાકની અંદર, પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી, જ્યારે ત્રીજા આરોપીની શોધ ચાલુ છે.
Mathura Motorboat Accident Video - શ્રદ્ધાળુઓની વાત માની લેતો તો બચી જતી 10 જીંદગીઓ, વારેઘડીએ કહેવા છતા બોટવાળાએ સ્પીડ ઓછી ન કરી
મથુરા જીલ્લામાં યમુના નદીમાં નાવડી પલટી જવાની દુખદ ઘટનામાં શુક્રવારે મૃતકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ. બચાવ અભિયાન ઝડપી કરવામાં આવ્યુ છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે.
US-Iran Peace Talks LIVE Updates: ડીલ થશે પાક્કી કે ફરી છેડાશે જંગ ? જેડી વેંસ ઈસ્લામાબાદ પહોચ્યા, થોડી જ વારમાં ઈરાન સાથે થશે વાતચીત
US-Iran Peace Talk Live Updates: અમેરિકા અને ઈરાન વચ્ચે શનિવારે ઈસ્લામાબાદમાં મહત્વપૂર્ણ વાટાઘાટો થવાની છે. આ વાટાઘાટો માટે અમેરિકા અને ઈરાનના નેતાઓ ઈસ્લામાબાદ પહોંચ્યા છે. નદીમ ઈસ્લામાબાદથી લાઈવ રિપોર્ટ કરે છે.
ચાંદખેડા બાળકીઓના કેસમાં મોટો ઘટસ્ફોટ: માતાની ડાયરી અને વિરોધાભાસી નિવેદનોથી પરિવારને શંકાના દાયરામાં
પરિવારની શંકાસ્પદ ભૂમિકા અને તપાસની શરૂઆત અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે
ધર્મ
શનિ ચાલીસા - Shani Chalisa Gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ
આજનુ પંચાગ -11 એપ્રિલ સૂર્યોદય - 06:12 AM સૂર્યાસ્ત - 06:46 PM એપ્રિલ 11 , 2026 શનિવાર ચૈત્ર વદ નોમ - વિક્રમ સંવત 2082
અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત
Akshaya Tritiya 2026: વર્ષ 2026 માં અક્ષય તૃતીયાની સાચી તારીખને લઈને જો તમે પણ કન્ફ્યુઝ છો તો આ લેખ તમારે માટે છે. શાસ્ત્રો મુજબ વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. જેમા કરવામાં આવેલ દાન અને ખરીદી ક્યારેય ખતમ નથી થતા. આ વખતે આ તિથિ 19 કે 20 એપ્રિલને લઈને થોડી ગૂંચવણ છે. જાણો કયા દિવસે સોનુ ખરીદવુ અને ગંગા સ્નાન કરવુ આપને માટે રહેશે શુભ
Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય
Akshaya Tritiya Kem Che Abujh Muhurat: અક્ષય તૃતીયાને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે, તેથી આ દિવસે લગ્ન, ખરીદી અથવા નવાકાર્ય કેલેન્ડર જોયા વગર શરૂ કરવા શુભ છે. આ દિવસે કરેલા સારા કાર્યોનું ફળ મળે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ
આજનુ પંચાગ - 10 એપ્રિલ સૂર્યોદય - 06:13 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 10 , 2026 શુક્રવાર ચૈત્ર વદ આઠમ - વિક્રમ સંવત 2082
होम
धर्म संग्रह
Shorts
फोटो
Reels