webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes in gujarati- what in plan

જોક્સ- પપ્પુએ કસ્ટમર કેરને ફોન કર્યો...

New Jokes 2022
,
  પપ્પુએ કસ્ટમર કેરને ફોન કર્યો...

પપ્પુ - મારા ફોનનું બિલ બહુ વધારે છે,
મેં આટલી બધી વાત પણ નથી કરી...
,
Cutomer care  - સારું, તમારો પ્લાન શું છે...?
,
પપ્પુ - હું હમણાં જ બજારમાં આવ્યો છું,
હું સાંજે વાઇન પીશ...
મને તમારું કહો
,
કસ્ટમર કેર બેભાન...
ये भी पढ़ें
બાળક - અંકલ ડેટોલ સાબુ, છે...?